એક કૂતરાની વફાદારી ની વાર્તા
શહેરમાં ઘણા બધા કુતરાઓ રહેતા હોય છે અને તે ઘણા બધા માણસો પણ રહેતા હોય છે અને કૂતરાની સાથે સાથે માણસો પણ તે સંપીને રહેતા હોય છે અને ઉત્તરા પણ સંપીને રહેતા હોય છે આ શહેરમાં જેટલી માણસની રિસ્પેક્ટ કરવામાં આવે છે તેટલી જ કૂતરાની કરવામાં આવે છે જેમ કે એક વાર એવું થાય છે કે એક માણસને બહાર વિદેશ જવાનું થાય છે પછી તે તેને મૂકીને જવાનું થાય છે.
જો આ આમાં હું તમને એક વાર્તા કહેવાનો છું જેનો તેમને મેં થોડુંક ટાઇટલ આપી દીધું આમાં તમને સરસ મજાની વાર્તા તમને સાંભળવા મળશે અને જોવા મળશે અને તમે વાંચી પણ શકો છો વાર્તા તો તમે કેવી રીતે આગળ વધી શકો તો ચાલો આપણે વાર્તા છે દુઃખ કરીએ તો તમારે પહેલા કાંઈ પણ નથી કરવાનો તમારે બસ વાસ્તુ જવાનું છેલ્લે સુધી વસ્તુ તમને મજા આવશે.
તો એક શહેર હતું તેમાં કુતરા અને માણસો પણ રહેતા હતા જેમાં કે એક પાલતુ કુતરો પણ એક માણસે પાડેલો હતો અને તે તે ખૂબ જ શાંતિથી અને તે માણસ તેને ખૂબ જ પ્રેમ કરતો હતો અને કૂતરો પણ તે બાળકને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તે એક દિવસમાં શાંતિથી રહેતા હતા ત્યારે તે માણસ પોતાનું પેટ ભરવા માટે તે કોઈપણ કંપનીમાં કામ કરતો હોય છે કામ કરતા કરતા તેને એક એવું પણ થાય છે કે અમારે વધારે કામ કરવું જોઈએ જેથી હું આ કૂતરાનું પણ પેટ વાળી શકું તે પછી તે કૂતરાને પાડી લેતો હોય છે.
તે ઉતરો પાડતું થઈ જતો હોય છે પછી તેમાં તેવું થાય છે કે તે પાડજો કુતરા ની સાથે રોજે ઓફિસેથી આવીને તે રમતો હોય છે અને રમે રવિને તેનું મન પણ ભરાઈ જાતું હોય છે કારણ કે તે માણસ તે શહેરમાં એકલો રહેતો હોય છે તેના આજે ઘરના સદસ્યો છે તે તેની સાથે નથી રહેતા હોતા કારણ કે તે બીજા શહેરમાં રહેતા હોય છે અને આ માણસને નોકરી આ શહેરમાં લાગ્યો હોય છે એટલા માટે તે તેના પ્રદેશોથી દૂર રહેવા માગતો હોય છે અને તે અહીંયા નોકરી કરતો હોય છે.
તેથી કરીને તેને ઓફિસેથી આવતો હોય છે ત્યારે તેને કોઈ ટાઈમ પાસ અને તેને સાથે કોઈ વાતચીત કરી શકે તેવું માણસ અને તેને જોઈતું હોય છે પણ તેઓ કોઈ માણસ તેને મળતું નથી એટલા માટે તે એક કુતરા અને પોતાનો બનાવી લેજે અને તેને પાડી લે છે અને તેનું પાલનપુર પણ તે એક તેનું પાર્ટનર હોય એ કેવી રીતે કરતો હોય છે પછી એક દિવસ એવું થાય છે કે તે માણસે કામ કરતો હોય છે તેને કંઈક થોડાક વર્ષો માટે બહાર જવાનું થાય છે અથવા તો તેને એવી એક ડીલ કરવા માટે બહાર જવાનું થાય છે.
અથવા તો તેને જતું રહેવાનું થાય તે માણસને વિચારે છે કે હું આ કૂતરાને એકલો મૂકીને કઈ રીતે હું બહાર જઈ શકું છું તે તે એવું વિચારે છે કે હું તે બહાર નથી જઈ શકતો કારણ કે તે આ કૂતરો છે મારી હારે છે એટલા માટે તે પણ એ એમ વિચાર્યા વગર તે એક દિવસ તેનું પ્રમોશન થાય તેને બહાર જવાનું થાય છે તો તે બહાર જવા નીકળી જાય છે અને તે કૂતરો જે હોય છે તે એને હાથમાં બોલ રાખીને જ્યારે એરપોર્ટ ની અંદર પ્લેનને એરોપ્લેન અંદર ચડવા જાતા હોય છે ત્યારે તે તેનો જે માલિક છે.
તે બોલ અત્યારે હાથમાં લઈને લાવે છે બોલ હાથમાં લાવીને લાવે છે પછી તે એને ખૂબ જ દૂર સુધી ફેંકી દે છે તેવી રીતે ફેંકી દે છે કૂતરાને ખબર હોય છે કારણ કે તે રોજે આવી રીતે રમતા હોય છે તે કૂતરાને એવું લાગે છે આજ પણ આ ગુલામેદનમાં રમવા માટે મને લાવ્યા છે તો તે તેનો માલિક જે હોય છે તે બોલ હાથમાં રાખીને દૂર સુધી ફેંકી દે છે એટલા માટે તે કૂતરો દોડતો દોડતો જાય છે તે બોલને લેવા અને તે તેની માણસ હતો તેની નજીક એરોપ્લેન હતું તેમાંથી ટિકિટ હતી અને તે તેમાં ચડી જાય છે.
પણ જ્યારે તે ચડી જાય છે પછી તે પ્લેન ચાલ્યું જાય છે અને તે કૂતરો અને એમ થાય છે કે આ કઈ કઈ જગ્યાએ વયા ગયા હશે તે તે એક દિવસ ખાતો પણ નથી પીતો પણ નથી પરંતુ પછી તે ખાવાનું થોડાક દિવસો પછી તેલ ખાવાનું શરૂ થઈ જાય છે અને તે જ્યાંથી તે તેના માલિક એરોપ્લેનમાં ચડ્યા હતા ત્યાં ત્યાં ફરે છે અને ત્યાં તેને જે માણસો આવતા હોય છે.
તે ખાવાનું નાખતા હોય છે એટલા માટે તે ત્યાંથી જીવતો રહે છે અને થોડાક પછી જ્યારે તેના એક માલિક જે હોય છે તે જે બહાર ગયેલા હોય છે તે પાછા આવે છે ત્યારે તેને એવી ખબર પડે છે કે આ કૂતરો તો અહીંના અહીં જ છે પરંતુ તેની પહેલા કંઈક એવી ઘટના થઈ ગયેલી હોય છે જેથી કરીને તે માલિકી ના હોય છે તેની સાથે તે કૂતરાને નથી જવું હતું કારણ કે તેને કેવી ઘટના થઈ ગયેલી હોય છે કેવી ઘટના થઈ ગયેલી હોય તે ચાલો જાણીએ.
એ ઘટના એવી થઈ ગયેલી હોય છે કે એક ઘણા બધા વર્ષો ગયા કે એટલા માટે છોકરો હોય તો તેને કૂતરો ગમે જાય છે અને તે ઘરે લઈ જવાની ચેત કરે છે ઘરે લઈ જવાની ચિત કરે છે એટલે તેના મમ્મી પપ્પા ના પાડે છે કે આપણે તે જરૂર નથી એટલા માટે તે ઘરે નથી લઈ જતા અને તે છોકરો ને મળવા રોજે આવે છે અને રોજે આવ્યા આવતો હતો એટલે તે કુતરામાં અને જે છોકરો આવતો હતો રોજે મળવા તેના દોસ્તી થઈ જાય છે દોસ્તી થઈ આ પછી તે કૂતરાને તેની સાથે રમવાની મજા આવે છે અને થોડાક વચો પછી જે પોતાના માલિક જે ગયેલા હોય છે તેને પાછો આવવાનો ટાઈમ થઈ જાય છે અને તે પાછા આવીને જ્યારે જોવે છે.
ત્યારે તે કૂતરો ત્યાં ને ત્યાં જ ઉભો હતો અને ત્યાં ને ત્યાં રૂપો હતો તે માલ જોઈને ચોકી જાય છે કે અત્યાર સુધી જ છે અને તે આવું કઈ રીતે બની શકે તે વિચારવા લાગે છે ત્યારે તે કૂતરો તેના માલિકને ઓળખી જાય છે ઓલ જેવો તે ઓળખી જાય છે તે તેને સાથે તેની તરફ દોડવા લાગે છે એમ કરીને તે ખૂબ જ તેવું કરે છે તેની તરફ દોડવા લાગે છે પછી તેવું કરે છે અને તે રમવા લાગે છે પછી તેના માલિક તેને ઘરે લઈ જવા માગતા હોય છે ત્યારે તે તેના જાતો હોય છે ત્યારે તે છોકરાને વાળી જાય છે.
કે આ મારી સાથે આટલા વર્ષ સુધી રમ્યો હતો તે હું કઈ રીતે તેને મૂકીને વહી જાવ આવી જ રીતે એવું થાય છે કે જે મારા માલિકે મારી હારે કર્યું કે હું હાથ બિચારા જ નાના છોકરા સાથે કઈ રીતે કરી શકું એવું કૂતરો વિચારે છે અને તે કૂતરો તેની આ રમવા આવતો તેની સાથે સાથે ચાલ્યો જાય છે અને તેના માલિકને મૂકીને બિચારા છોકરા સાથે ચાલ્યો જાય છે
Post Comment