બિલાડી અને ઉંદરડા ની વાર્તા

એક બિલાડી હતી અને એક ઉંદરડો હતો અને બિલાડી પાસે એક સારો એવો ઘર પણ હતું પણ ઉંદરડા પાસે એક નાનો અમથું તેનો એક પણ હતું પણ તે એક નાનું કરાતું એટલે ઉંદરડા ને ખાધો કે હું તો નાના ઘરમાં રહો અને બિલાડી પે મોટા ઘરમા રહે તો આવું કેમ બની શકે એટલા માટે તેને એ બહુવચન એવું થતું કે મારે પણ એવા મોટા ઘરમાં રહેવું છે.

તો બિલાડીને એકવાર એવું થાય છે કે એકબીજાને એક જ ગામમાં રહે છે એટલે કે એકબીજાને કોઈપણ ઓળખતા નથી પણ તે નાનો અમથો હતો એટલે કોઈને જ્યારે તે બહાર નીકળતું ત્યારે કોઈને દેખાતો નહીં એટલા માટે તે બિલાડી અને ઉંદરડાઓ ખૂબ જ જગાડતા હતા એટલે માટે તમે એક દિવસ એક ઉનાળો બહાર નીકળે છે અને બિલાડીને કહે છે કે મારે પણ તમારે જેવું જ મારે ઘર જોઈએ છે તો મારે શું કરવું પડે તો તમે કેવી રીતે અવળું મોટું ઘર કરી દીધું તો મારે પણ કરવું છે તો મને જરાક કહેશો તો બિલાડી ગઈ જ્યારે સુતી હોય છે ત્યારે ઉંદરડો એની પાસે જાય છે અને આવી વાત કરે છે.

અને તેને બિલાડીની નીંદર ગુલાળ છે અને જો બિલાડી નીંદર પકડે છે તો વો એ ખૂબ જ ગુસ્સે થાય છે અને તેને ગુસ્સો ખૂબ જ આવે છે અને તે ઉંદરડા પણ રાયડો નાખે છે જેથી કરીને ઉંદર અને ખૂબ જ ખોટું લાગે છે જેથી આટલે ઉંદરડો ત્યાંથી મને માફ કરો એવું કહ્યું ને ત્યાંથી નીકળીને પોતે પોતાના નાના અમથા એવા ઘરના ઉંદર નો પોતાના ફોનમાં યોજાય છે એવી રીતે તેમજ જાય છે અને થોડા દિવસ પછી તે બહાર જ નથી.

નીકળતો અને બિલાડીને એવું લાગે છે કે મેં પહેલા ઉંદડા ભાઈને કહી દીધું હતું કેમ ખૂબ જ મેં એના પર ગુસ્સો કરેલો હતો એટલા માટે તે બહાર નથી નીકળતા પણ એને એવું લાગે છે એટલા માટે તે બિલાડી એક દિવસથી ઉંદરડા ભાઈના ઘર પાસે જાય છે અને તે કહે છે કે ઈન્દ્રા ભાઈ ઉંદરડા ભાઈ ત્યારે તે અંદરડા ભાઈ બહાર નથી આવતા અને તે ઉંદરડા પાસે ખૂબ જ કહે છે કે તમે બહાર આવો મેં તમને તે દિવસે કીધું એના માટે હું માફી માગું છું અને તેમ બિલાડી માફી માંગે છે અને આવી રીતે ઉંદરડાભાઈ હજી પણ બહાર નથી આવતા કારણ કે ઉલડાભાઈ તે ઘરમાં હતા જ નહીં.

અને બિલાડી બેન તેમાં રાયડુ નાખતી રહે એટલા માટે તે બહાર નહોતા આવતા અને તે તે મુન્દ્રા ભાઈ તે ઘરમાં હતા જ નહીં તો આવી રીતે એ થોડીક વાર ઉંદરડા ભાઈને બિલાડી બોલાવે છે પછી ઉંદરડા પર બહાર નથી આવતા તો બિલાડીને એવું લાગે છે કે એ મારાથી રિસાઈ ગયા છે પણ એમાં હતું એવું કેંગડા ભાઈ કંઈક કામથી થોડા દિવસ માટે બહાર ગયા હતા એટલા માટે તે તેના ઘરમાં નહોતા એટલા માટે તે બિલાડીને એવું લાગે છે કે મારાથી રિસાઈ ગયા હતા એટલા માટે તે બહાર નથી આવતા પણ છે ત્યાંથી તે બિલાડી બળી જાય છે અને જ્યારે ઉંદરડાભાઈ થોડાક દિવસો પછી આવે છે ત્યારે તે બિલાડી ઉંદરડાને જોવે છે અને કહે છે.

કે ક્યાંથી આવો છો ઉંદરડા ભાઈ હું તમારા ઘરે ગયેલી હતી . મેં તમને ખૂબ જ દિવસે મેં તમને રાડું નાખેલી એટલા માટે હું તમારા ઘરે ગઈ હતી કે તમને માગવા એટલા માટે તે આમ કહે છે બિલાડી ઉંદરડા ને તો એ બિલાડી ને ખૂબ જ પસ્તાવો થાય છે તો ઉંદરાભાઈ કહે છે હું તો થોડાક દિવસ માટે બહાર ગયો હતો અને મને પણ ખબર હતી કે તમે ખૂબ જ ઘેરી નીંદરમાં સુતા હતા એમાં અમે તમને જગાડીયા એટલા માટે તમે મારા ઉપર રહેવા નથી અને તે વાતનું મને ખોટું નથી લાગ્યું એવું કહ્યું ને તે મીડાભાઈ પોતે પોતાના ઘરમાં વયા જાય છે.

અને ત્યાં જઈને તે ઉંદરાભાઈ પોતાનો હાથ મોઢું ધોઈને ત્યાં બેઠા પોતાના ઘરમાં બેઠા હોય છે તો ઉંદરડા ભાઈને આજે વિચાર આવતો હોય છે કે બિલાડી બહેને મોટું ઘર છે અને મારે નાનું ઘર છે હું મોટા ઘરમાં કઈ રીતે જઈ શકતો એને એના પ્રશ્નનો જવાબ જોઈતો હોય છે તો એક દિવસ તે ફરીવાર તે આ બિલાડીને ઘરે જાય છે ત્યારે બિલાડી બેન પાછા સુતા હોય છે ત્યારે તે ઉંદરડો કહે છે.

કે બિલાડા બેન બિલાડી બેન મારે પણ તમારા જેવડું મોટું ઘર જોઈએ છે જ્યારે બિલાડી બેન ઘેરી નીંદરમાંથી જાગે છે પણ ત્યાં રાયડો નાખતા નથી કારણ કે તેને ખબર હતી પહેલેથી શું થઈ ગયેલો હતુ એટલા માટે તેઓ હેડિંગ આપતા નથી અને જડા ભાઈને બેસાડે છે અને કહે છે કે ચાલો હું તમને સમજાવું આવડો મોટો મારે ઘર કેમ છે તો બિલાડી બેન સમજાવે છે કે મારે આવડું મોટું કર એટલા માટે છે કે મારું શરીર અને તમારા શરીરમાં ખૂબ જ અંતર છે અને આવા અંતરના ભગવાને મને અવળો મોટો કરાવ્યો છે.

અને તમને એક સારું એવું નાનકડું ઘર આપ્યું છે તો એટલા માટે આ આપણે અંતર છે જો તમે એક મોટા ઘરમાં રહેવા માગતા હો તો તમારે તમારું શરીર મોટું હોવું જોઈએ એટલે બિહારી બહેન આવું કરે છે અને મનડા ભાઈને એવું લાગે છે કે મારે પણ મારું શરીર પધારવું જોઈએ એટલા માટે તે બહાર નીકળ્યું ને કહે છે કે હું પણ મારું શરીર મોટું કરીને આવી ત્યારે તમે મને મોટું ઘર બનાવી આપશો ત્યારે તે બિલાડી બેન કહે છે હાલ હું તમને બનાવી આપીશ જ્યારે તમારું ખુશાલી થોડો મોટું થઈ જાય.

ત્યારે તમારી તમે તમારા ઘરમાં એડજસ્ટ સમયના શકો ત્યારે જ હું તમને મોટો ઘર બનાવી આપ્યો પણ ઉંદરડા ભાઈ જાય છે અને ખૂબ જ ખાવાપીઓમાં ધ્યાન રાખે છે અને થોડા મોટા થઈને આવે છે તો પણ એ તમારા ઘરે એના ઘરમાં સમય જતા હોય છે એટલા માટે તે ઉંદરાભાઈ બિલાડી પાસે જાય છે અને કહે છે કે જો હું મોટો થઈને આવી ગયો હવે મને મારું મોઢું ઘર કહી જશો તો બિલાડી બેન અને ઉંદર ભાઈ બિલાડી બેન અને ભાઈ જાય છે પોતાના ઉંદરડાના ઘર પાસે તો ઉનાળા ભાઈને કહે છે બિલાડી તમે એકવાર આવા ઘરની અંદર જાઓ પછી એ જાય છે.

પછી તે બિલાડી બેન કહે છે જો તો તમે આની અંદર સમય જશો એટલા માટે હું તમને નવું ઘર મળતું નવું ઘર બનાવી નહીં શકું કારણકે જો તમે આની અંદર સમય જાવ છો તો વધારાના ખર્ચા ના કરવા જોઈએ અને આપણે વડાવાળા આગળ માટે બચાવ કરવો જોઈએ એટલા માટે તે બિલાડી બેન્ડ ના પાડી દે છે ઉંદરડા ને પોતાનું ઘર મોટું બનાવવા માટે તો આવી રીતે આ એક વાર્તા હતી ઉંદરડા અને બિલાડીની.

Post Comment

You May Have Missed