હંસ અને ગધેડાની એક સરસ મજાની વાર્તા

એક હંસ હતો અને એક ગઠેડો હતો બંને એક બીજા ના ખુબ જ સારા દોસ્ત હતા અને જયારે પણ કોઈ ને જરૂર પડતી તો આ એક બીજા ની મદદ માટે પોચી જતા અને તે કામ કરતા ને આવી રીતે બીજા ની અને એક બીજા ની મદદ લર્તા જેથી બંને ખુબ જ સારા મિત્રો હતા અને એનું આ દુનિયા માં કોઈ પણ નો હતું જેનાથી ટી બંને ને સારું ભળતું.

અને અને માં દોસ્તી પણ સારી હતી જેનાથી બંને એક જ ગામ માં રહેતા હતા બંને પાસે સારું સરૂએ જામવનઊ મળતું એની બંને મેહનનત પણ બોવ જ કરતા જેથી તેને જમવાનું પણ ખુવે જ સારું મળતું જેનાથી સારું પડતું અને બીજા તેના ગામ વાળા ખુબ જ જલન થતી કારણ કે આબંને એક બીજા ના ખુબ સારા ળસોતાર હતા અને તેને બંને થી ગામ વાળા ને ખુબ જ જલન થતી હતી અને ત્યારે તે બેહદ આગમ વાળા ને આમ થયું આ બંને આટલા બધા સારી મિત્ર તા છે.

તો મારી પાસે કમ નૈયા તો આ ગામ વા;આ ને પણ આવી જ રીતે તેને પણ મિત્ર બનાવો હતો જેથી તે પણ એની સાથે વાતું ચીતું શેર કરી શકે અને પોતાનો આખા દિવસ નો ભાર તનેય બંને સારાહે શેર કરી શકે તો આ નકી એવું કર્યું કે આપણે પણ આનું મિત્ર બનવું જોઈ જે થી આપણે પણ ફાયદો થશે એન્ડ એને પણ ફાયદો થશે.

તો આ બાધા તેના ગામ વાળા બધા એક દિવસ ભેગા થઇ ને મિટિંગ કરી અને બધા એ ગામ વાળા એ નક્કી કર્યું અને તે બંને મિત્ર પાસે જવાનું વિચાર્યું અને તે હે રીતે મીટીંગ માં નક્કી થયું હતું બંને પાસે ગયા ગામ વાળા અને ગામ વાળાએ બધી વાત કરી કે ચાલો પજાઈએ તો બધા એની ઘરે પોહ્ચે છે ઘરે પહોંચ્યા તો પેલા બંને મિત્ર જોયા તો બંને એ કીધું આવો આવો મ એન્ડ બધા ને બેસાડી ને છ.

પાણી પીવડાવું ને પછી બધા ગામ વાળા એ પોતાનું મંતવ્ય રજુ કર્યું કે અમારે પણ તમારા જેવો મિત્ર જોઈએ છે અને તમે બની જશો તો અમારા માટે સારું પડશે તો તે ગામ વાળા એ આ બોલ્યા પછી તે બધી ગ વાળ હાથ જોડે ને કીધું કે અમારા મિત્ર બની જાઓ જેથી કરી અમે પણ તામ્ર મિત્ર બની શક્યે ફી તે એક મિત્રે બની ગયા એન્ડ આવી રીતે મિત્ર બન્યા પછી તે લોકો રોજે સાંજે સાથે બેસ્ટ અને પોતાના આખા દિવસ નું સુખ દુઃખ શેર કરતા.

જેથી જો કોઈ ને પમ કઈ દુઃખ હોઈ તે તો બધા ની સામે રજુ કરતા તો આ સ્ટોરી થી તમને સુ શીખવા મળે છે તે તમે અમને કોમેન્ટ માં જણાવજો.

તો આ બધા ગામવાળા એક સાથે બેસીને પહેલાની પોતાની વાતો શેર કરતા અને પછી ત્યાંથી એક દિવસ એવું થયું કે બધા ગામ વાળા એક સાથે બેસીને વાતો શેર કરતા તો પછી એનાથી કાંઈ પણ વાતો છે તું હોય તો બધા ગામવાળા એકબીજાને શેર કરી કરીને પોતે જ એવો લાગવા મળ્યું કે એને પણ આવું કરવાની જરૂર છે જેથી તે અને ઓલા બે મિત્રોનું એક બીજા સાથે વાતચીત થવાનું બંધ થઈ ગયો જેથી બધા ગામવાળા બહુ મોટી સંખ્યામાં રહેતા હતા તેથી એકા બીજાને વાતો શેર કરતા અને પહેલા બે પહેલા સાથે એકલા બેતા બેનને મિત્ર તે મિત્ર એકા બીજાથી દૂર જવા લાગ્યા પછી તેને એવું નક્કી કર્યું કે આવી રીતે ના કરી શકાય તો આપણે બધા બંને મિત્ર જે છે.

તે એમ જ રહે અને ગામ વાળા ને મિત્રતા ન રાખવી એવું મિત્રને કહીને તે પોતે જ ચાલ્યા જાય છે અને પોતે બીજા દિવસે આવીને પોતે જ કહે છે કે અમે તમારા મિત્ર બનવા માગતા નથી કારણ કે અમારી જે પહેલા અને મિત્રતા હતી તે અમારા મિત્ર તૂટી જાય છે એટલા માટે અમે તમારી સાથે નહિ બેસી શકીએ તો તમારે બેસવું હોય તો તમે બેસવા અમારે જાવું છે એવું કહીને તે નીકળી જાય છે ત્યારે રોજે રોજનું આવું થાય છે તો ગામવાળા એ નક્કી કરે છે કે પછી એ એની મરજી છે તો જવા દો તો એક ગામવાળા બધા જવા દેશે અને પછી તેની રીતે તે બેસવા લાગે છે અને એક આ બીજા ગામવાળા ભેગા મળીને પોતાને પોતે મિત્ર બનાવી લે છે આવી રીતે ખૂબ જ તેજી થી બધાનું વાત શું છે.

તો રોજની શેર કરતા હોય છે જ એવી રીતે થાય છે બધું પછી એક દિવસ એવું થાય છે કે તે બંને મિત્રને ખૂબ જ બીમાર પડી રહ્યા હોય છે ત્યારે તે એકબીજા ને મદદ નથી કરી શકતા કારણ કે બંને મિત્ર એક જ સાથે બીમાર પડે છે જેથી કોઈપણ એક બીજાને મદદ કરી શકતા નથી જ અને ખૂબ જ અટવાઈ જાય છે કે આપણે કરવું તો કરવું શું કરવું જોઈએ એવું એનો મનમાં વિચાર આવે છે તો એક જ એના એક મિત્ર કહે છે કે ચાલ આપણે પહેલા ગામ વાળા ને કહે અને એ આપણને દવાખાને અને હોસ્પિટલ અને આપણી સેવા કરશે જેથી તે ગામ વાળા ને કહે છે.

અને ગામવાળા કેની મદદ પણ કરે છે કારણ કે તે પોતાના ગામમાં રહે છે અને આવી રીતે તે જેવો જ પોતાના ગામવાળાને કહે છે તે એક જ વિશારામાં તે બધા જ ગામવાળા પોતાને મિત્રને અને પોતાના ગામ વાળા ને મદદ કરવા આવી રહ્યા છે અને બધા જ પુરી નિષ્ઠાથી એને મદદ કરે છે અને પોતાને સેવા આપે છે તેને બંનેને સાજા કરવામાં અને તેને હોસ્પિટલ લઈ જાય છે તો આવી રીતે તેને બે ત્રણ દિવસથી ચાલતો હોય છે અને પછી એક એક જ દિવસે એવું થાય છે કે એક મિત્ર છે.

એને સારું થઈ જાય છે અને એક મિત્રને ખૂબ જ બીમાર પડી રહ્યો હોય છે તો એક મિત્ર જે સારું થઈ ગયું છે એને દેખ પણ પૂરેપૂરી કરે છે અને તે એક આ વાળા બધા જ તેરી મદદ કરવા લાગતા હોય છે અને તેને મિત્રને એક દિવસ એવું થાય છે કે બહુ જ તેને પણ ચાલે પણ નથી શકતો એવું થતું હોય છે તો એ બધા પોતાનો પ્રયાસ કરે છે કે તે કેવી રીતે ચાલી શકે અને બધું જ કરે છે સારવાર કરે છે દવાખાને લઈ જાય છે કોઈ પણ સારામાં સારા ડોક્ટરને બોલાવે છે અને તેને સાજો કરવાની પ્રયાસ કરે છે આવી રીતે તે કરતા હોય છે.

આવી જ રીતે થાય છે અને તે મિત્રનું મૃત્યુ થાય છે અને તે ખૂબ જ રડે છે જે પહેલો મિત્ર તો તે ખૂબ જ રડે છે અને ગામવાળાને પણ ખૂબ જ દુઃખ થાય છે આવી રીતે એક સ્ટોરી હતી કે જેમાં પોતાના મિત્રને છેલ્લે સુધી મદદ કરી અને તે મિત્રને ખોયા વગર કોઈને પણ એને પોતાનું નામ રોશન કર્યું અને ગામવાળાએ પણ સપોર્ટ કર્યો તો આમાં એ બધાને શિક આપણને શીખવા એ મળે છે.

કે જો આપણે બધા એક થઈ જઈએ તો આપણે કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકીએ છીએ અને તે મુશ્કેલી પણ ટળી શકે છે તો આપણને આમાંથી આ શીખવા મળ્યું તો જ તમને જો આ વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટ કરજો અને જલ્દીમાં જલ્દી બને તેટલું સારું કરજો તો હું મળું છું તમને આવતી સ્ટોરીમાં તો આવજો અને પોતાનું ધ્યાન રાખજો

Post Comment

You May Have Missed