ફૂટબોલર કેવી રીતે બનવું?
આજકાલના સમયમાં ફૂટબોલ એટલું જ મહત્વ આપવામાં આવે છે જેટલું કે ક્રિકેટ ક્રિકેટમાં જેટલા આપણે જે હોય છે તે બધા એક સરખા હોય છે અને ફૂટબોલરમાં કેવું હોય છે કે જે પણ વધારે ગોલ કરે છે તેને સારું પડે છે અને તે વધારે ચેમ્પિયન બની શકે છે આજકાલના સમયમાં ઘણા બધા લોકો એવા છે કે જે ફૂટબોલર બનવા માંગે છે અને ફૂટબોલર એક દિવસ સારો સ્પોર્ટ ગેમ છે જેનો તમે બનીને સારું કરીએ તો બનાવી શકો છો.
અને ત્યાંથી તમે સારા એવા પ્લેયર બની શકો છો અને જેવા તમે જેવા પ્લેયર બનશો પછી તમારે જો કેપ્ટન બનવું હોય તો કેપ્ટનશીપ પણ તમે કરી શકો છો આ બધું કેવી રીતે કરવું અને ફૂટબોલર કેવી રીતે બનવું આ હું જણાવીશ તો આર્ટીકલ ને આખું વાંચજો જેનાથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળી શકે તમે કેવી રીતે ફૂટ બોલાવી બની શકો સારા એવા કેપ્ટન કેવી રીતે બની શકો અને સારા એવા મે તમે સારા એવા કેપ્ટન અને સાથે સાથે તમે સારા એવા પ્લેયર કેવી રીતે બની શકો અને તમારે જો વધારે કોલ કરજો તો તમે તે કેવી રીતે કરી શકો છો હું આ આર્ટીકલ માં તમને જણાવવાનો છું તો ચાલો જણાવું.
તો ફૂટબોલર બનવા માટે તમારે શું કરવું જોઈએ તો તમારા ફૂટબોલ બનવા માટે તમારી પાસે થોડા જોઈ અને પાછળ થોડું નો લેજો નોલેજ અને તમારી પાસે હશે તો તમારે ખૂબ સારું પડશે કે જેમ કે તમે ક્રિકેટ રમો છો ત્યારે તમને ખબર હોય છે કે તમે જો ઇન્ડિયામાં ક્રિકેટ રમો છો તો તેના નિયમો તમને ઘણા ખરા ખબર હોય છે એવા લોકો હોય છે જેને ક્રિકેટના નિયમો ખબર હોય છે.
અને તે ક્રિકેટ રમતા હોય છે પણ આખી 10 એવા લોકો હોય છે જે ફૂટબોલ રમતા હોય છે ઇન્ડિયામાંથી ઇન્ડિયામાંથી ઘણા લોકો એવા જ હોય છે કે તે ઓછા ફૂટબોલ રમે છે વધારે ક્રિકેટને મહત્વ આપવામાં આવે છે ઇન્ડિયામાં એટલા માટે તે બધા લોકો ક્રિકેટર બનવા માંગતા હોય છે પણ બહુ ઓછા લોકો એવા હોય છે કે જે ફૂટબોલર બનવા માંગતા હોય છે તેઓ તમારે જો ફૂટબોલર બનવું હોય તો તમે એક સારા એવા ફૂટબોલ પ્લેયર બની શકો છો.
અને નેશનલ લેવલે પછી ઇન્ટરનેશનલ લેવલ રમી શકો છો તો તમારે સૌથી પહેલા શું કરવું જોઈએ બનવા માટે તમારા ફૂટબોલર બનવા માટે સૌથી પહેલા તમારે પાસે થોડું નોલેજ અને સ્કેલ હોવી જોઈએ અને ટેલેન્ટ થોડો હોવો જોઈએ તેનાથી તમે આગળ વધી શકો અને જો તમારે સૌ પ્રથમ તમારું શું કરવું પડે તો સૌપ્રથમ તમારી બાજુની અથવા તો તમારા જે નજીક પડતી હોય તે તે એકેડમી એક હોય છે તે એકેડમીમાં તમારે એડમિશન લેવાનું હોય છે/
એડમિશન લઈ લો છો તો તમને ત્યાં ટ્રેનિંગ આપવામાં આવે છે અને તમે ત્યાં સારા પ્લે બની શકો છો અને ત્યાંથી તમારું સિલેક્શન થઈ શકે છે કારણ કે જો તમે એકેડમીમાં તમે એક સારા એવા પ્લેટ તરીકે ઓળખાણ પોતાની બનાવી લેજો ખૂબ જ સારું પડશે જો ઓળખાણ બનેવી લેશો તો સારું પડશે અને આગળ જઈને તમારે કાંઈ પ્રોબ્લેમ નહી આવી શકે એક સારા એવા પ્લેયર જો તમે બનશો તો તમે જલ્દીમાં જલ્દી સિલેક્ટ થઈને તમે નેશનલ લેવલે પછી ઇન્ટરનેટના લેવલ રમી શકશો.
અને આ લેવલે પહોંચવું તે ખૂબ જ અઘરી વાત છે કારણકે તેમાં મહેનત પણ જોઈએ છે જો તમે મહેનત પણ નહીં કરો તો તમે સારું પર્ફોર્મર નહીં કરી શકો અને સિલેકટર જે હશે તે સારા સિલેક્ટ આજે સારો રમતા હોય છે.હોય છે એને સિલેક્ટ કરવામાં આવે છે એટલા માટે જો તમે સારું નહીં રમી શકો તો તમારે ઘણો પ્રોબ્લેમ થઈ શકે તે એટલા માટે જો તમે એક સારો આ પ્લેયર્સ છો.
તો તમે પહેલેથી જ એકેડમી જોઈન્ટ કરેલી છે અને અથવા તો તમે એકેડમી જોઈને નથી કરી તો તમારા સૌથી પહેલા તમારે એ કરવું પડે કે એકેડમી જોઈન્ટ કરીને એક સારા એવા કોચને ત્યાં રાખવાના જેનાથી તમે સારી ટ્રેનિંગ અને ત્યાંથી તમે આગળ વધી શકો જેથી કરીને તમે એક સારા એવા ફૂટબોલર બની શકો તો ચાલો હવે આપણે જોઈએ કે તમારે નેશનલ લેવલે તમે કઈ રીતે રમી શકો છો
ફૂટબોલર બનવા માટે શું કરવું
તો તમે એક સારા ફૂટબોલર બનવા માંગો છો તો મેં તમને આગળ જણાવ્યા મુજબ તમારે એ સારી એકેડમી જોઈન્ટ કરીને તમારે ત્યાં પ્રેક્ટિસ કરવી જોઈએ અને તમારે ત્યાં ટ્રેનિંગ લેવી જોઈએ પછી ત્યાંથી જે સિલેક્ટ કરવાવાળા આવે છે તે સિલક તમને કરી જાય છે અને ત્યાંથી તમને મિસ્ટર લેવાદે રમી શકો છો પણ પહેલા તમારા ફૂટબોલર બનવું હોય તો તમારે પહેલા પોતાનો જે જિલ્લો હોય છે.
તે જિલ્લામાં તમારે પ્રથમ આવવું પડે છે અને કોઈ પણ થોડી એની સંખ્યા હોય કે સિલેક્ટ કરવાવાળા આવશે તો તેને સિલેક્ટ કરી રહ્યા છે પછી એવી રીતે તમારે જો કોઈ બીજી જગ્યાએ મેચ હોય તો તમારે ત્યાં પણ તાવ ઉપાડતો રહેશે અને ત્યાં પણ તમારે સારું વર્ગોમાં ચાલવું પડે છે જો તમે સારું પરફોર્મન્સ નહીં આપી શકો તો તમને સિલેક્ટ કરવામાં નહીં આવે અને જો તમે બેસ્ટ પર્ફોર્મન્સ આપશો તો તમને પહેલા નંબર પર સિલેક્ટ કરવામાં આવશે એટલે આજે વધુ હોય છે તે પરફોર્મન્સ ઉપર જ હોય છે.
અને પરફોર્મન્સ જ્યારે તમે સારું આપો છો ત્યારે તમને સિલેક્ટ કરીને આગળ વધારવામાં આવે છે અને ધીરે ધીરે તમે જ્યારે પણ સ્ટેટ લેવલ પહોંચશો ત્યાં સુધીમાં તમારે જ ઘણું બધું તમારી ઓળખાણ પડી ઘણું બધું તમારું નામ પણ બની ગયું હશે જેથી કરીને લોકો પણ તમને ઓળખતા થઈ ગયા છે એટલા માટે તમે જો આ લેવલે પહોંચી જાવ છો.
તમારા ખૂબ જ આસાની પડી જાય કે તરત પછી તમે ઇન્ટરનેશનલ લેવલે રમી શકો છો અને તમારે કોઈપણ પ્રોબ્લેમ આવે તો તમારે તમારી પ્રેક્ટિસ તો ચાલુ જ રાખવી જોઈએ કારણ કે તમે પ્રેક્ટિસ કરવાનું બંધ કરી દેજો તો તમારે આગળ જઈને મુશ્કેલી પડી શકે છે અને તમારું સિલેક્શન જ્યારે તમારી મેચ હોય છે ત્યારે તમારું સિલેક્શન હોય છે ત્યારે સિલેકશનમાં તમે સારું પરફોર્મન્સ નહીં કરો તો તમારે પ્રોબ્લેમ આવી શકે છે એટલા માટે તો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારે તમારું ફૂટબોલ ચાલુ રાખવી પડે છે.
અને જો તમે સાથે સાથે ભણવા પણ માગો છો તો તમે ભણી પણ શકો છો તો એનું તમારે એક્સ ટાઈમ સેટ કરવું પડશે જેનાથી તમે આટલી કલાક તમે રમશો અને એટલે કેટલાક પ્રેક્ટિસ કરશો અથવા આટલી કલાક તમે તમારું ભણવામાં ધ્યાન આપશો એવી રીતે એવી રીતે તમારે એક તમારું ટાઈમ ટેબલ બનાવવું જોઈએ જેથી કરીને તમને સહેલાઈ પડે છે અને તમે એક સારા એવા ફૂટબોલ તૈયાર પણ બની શકો છો.
તો બસ આ હતું ફૂટબોલ બનાવવા માટે કેવી રીતે તમે શું કરી શકો તો તમને આર્ટિકલ સારું લાગ્યું હોય તો તમે તમારા ફ્રેન્ડ સાથે શેર કરો તો તમે આવી રીતે ફૂટબોલ પ્લેયર એક સારા એવા બની શકો છો અને કેપ્ટન પણ બની શકો છો જો તમે સારું કરશો તો તમે કેપ્ટન બની શકશો.
Post Comment