ઇંગલિશ ભાષા કેવી રીતે શીખવી
શું તમે પણ એક ભારતના નાગરિક સૌને તમે એક ઇંગલિશ ભાષા શીખવા માંગો છો તો કઈ રીતે તમારે શીખવી જોઈએ તમારે શું કરવું જોઈએ તમારે ક્યાં કોચિંગ લેવી પડે અથવા તો તમે ઘરે બેસીને પણ શીખી શકો છો કે નહીં એ હું આ બ્લોકમાં તમને જણાવીશ તો આ બ્લોકને તમે આખો વાંચો જેનાથી તમને ઘણો બધો ફાયદો થાય છે તે કરીને તમે ઇંગલિશ ભાષા ખૂબ જ સરળ રીતે શીખી શકો છો.
અને તે ઇંગલિશ ભાષા ખૂબ જ હાર્ડ નથી તે તમે આસાનીથી શીખી શકો છો અને તમે જો કોઈ પણ તમારે આજે શીખવું હોય તો તે પણ ભાષા અમે આસાનીથી શીખી શકો છો ઘણું બધું ઈંગ્લીશમાં ચાલી રહ્યું છે ઇંગલિશ સિવાય તમારે જો કોઈ બહાર જગ્યાએ જાવ છો કારણ કે ઇન્ડિયા મૂકીને તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો કોઈ પણ દેશ જાવ છો અથવા તો કોઈ પણ હાઈ લેવલ કન્ટ્રીમાં જ આવશે ત્યાં તમારે ઇંગલિશ શીખવું પડે છે અથવા તો તમે જો જર્મની જાવ છો તો તમારે જર્મન ચીકુ પડે છે.
એવી જ રીતે જો તમે કોઈ યુએસમાં જાવ છું કેનેડામાં જાવ તો તમારે ત્યાંની પાછળ ચૂકવી પડશે એટલે કે જો તમને પાછા ન આવડતી હોય તો તમારે કેવી રીતે શીખવું છે કે નહીં કારણકે તમે નાનપણથી તમને પહેલાથી જ માતૃ પાસે શીખવાડવામાં આવી છે અથવા તો તમે જો ગુજરાતમાં જન્મ લીધો છે તો તમને ગુજરાતી ભાષા અને હિન્દી ભાષા આવડતી હોવી જોઈએ અને તે ઘણા એવા લોકો છે જેને હિન્દી ભાષા પણ નથી આવડતી પણ તે શીખી જાય છે પણ તો એ કેવી રીતે શીખે છે.
આપણે ઉપરથી શીખી નથી આવતા એટલા માટે જો તમે ઇંગ્લિશ શીખવું હોય તો તમે જો તમને શીખવાનું આવડતું હોય તો તમે શીખી શકો છો તો તમારે ઇંગલિશ શીખવા માટે તમારે શું કરવું જોઈએ ઇંગલિશ શીખવા માટે તમારા સૌ પ્રથમ જો તમારી પાસે કોઈ પણ બુકસ હોય તો તમારે તેમાંથી સ્પેલિંગ ભાગાકાર કરવા જોઈએ એવું પણ કરવું જોઈએ તો ચાલો ફ્રેન્ડ મુદ્દા પર આવીએ તો તમે કેવી રીતે ઇંગ્લિશ શીખી શકો છો અને તે વાંચીને તમે સમજી શકો છો કે તમે વાંચીને સમજી શકતા નથી.
કે તે સામેવાળો શું કહેવા માંગે છે અથવા તો તમે કે બહાર જગ્યાએ જાવ છો ત્યાં તમારો કોઈ પોસ્ટર જુઓ છો તો તમે ત્યાં જાણી શકતા નથી વાંચી તો રેડ તો કરી શકો છો મતલબ એનો અર્થ નથી જાણી શકતા તો તમે તે કેવી રીતે જાણી શકો છો અને સ્પીક ટુ અને કેવી રીતે વાત કરી શકો છો તે આ બધું બ્લોકમાં હું જણાવીશ અને તમે ઇંગલિશ કઈ રીતે શીખી શકો છો.
તે હું આ બ્લોકમાં જણાવ્યું તો તમારા કોઈપણ ફ્રેન્ડ્સને અથવા ફેમિલીમાં જો કોઈને ઈંગ્લીશ શીખવું હોય તો તમે આ બ્લોગની લીંક એને શેર કરો અને જેનાથી તેને ફાયદો થાય છે અને તમને પણ ફાયદો થાય છે કે તમે ઇંગલિશ શીખી શકો છો.
ઇંગલિશ શીખવા માટે શું કરવું
ઇંગલિશ શીખવા માટે બસ થોડુંક ધ્યાન રાખવું પડે છે જેમકે તમે છો નાનપણમાં કંઈ પણ જગ્યા જન્મ લીધો હોય તો તમે ત્યાંથી ભાષા તમારા માતા-પિતા છે તમે બોલી શકો છો જો તમે ગુજરાતમાં જન્મ લીધો છે તો તમને ગુજરાતી આવડતું હોય છે અથવા તો તમે કોઈ તમિલનાડુમાં જન્મ લીધો છે કે તેલ વાતો કોઈ પણ ભાષા જે હોય છે ત્યાં પાછા તમે આવડતી હોય છે.
કારણ કે તમે જાતે જન્મ લીધો છે ત્યાંની તમને ભાષા આવડતું હોય છે જો તમે કોઈ ફેરવ્યા હોય અલગથી તો તમને બીજી ભાષા આવડતી હોય પણ જો તમને કોઈ કોર્સ ના કરેલું હોય તો તમને ખાલી માતૃ પાસે જ આવડતું હોય છે તેનાથી તમને કોઈ બહાર જગ્યાએ જાવ છો તેથી તમને ખૂબ જ મુશ્કેલી પડે છે એટલા માટે જો તમારે ઇંગ્લિશ સાચા શીખવું હોય તો તમારે આ રીતે શીખી શકો કેમ તમારે જો પાસે કોઈ ડીક્ષનરી હોય અથવા તો તમારી પાસે કંઈ પણ હોય એવી બુક તો તે ઇંગલિશ વાંચવાનું લખવાનું અને તેને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ જેનાથી તમે સારા એવા ઈંગ્લીશ શીખી શકો છો અને જો તમારી પાસે કોઈ જો તમારો માતૃભાષા ગુજરાતી છે.
તો તેમાં ઈંગ્લીશ શબ્દ હોય અને સામેની બાજુ એક ગુજરાતી શબ્દ હોય એવી રીતે જો તમે એ બુક ખરીદશો તો તમારે ખૂબ ફાયદો થાય છે અને તમારે રોજના થોડા ઘણા સ્પેલિંગ પાકા કરવા જોઈએ જેનાથી તમને કયો શેનો અર્થ શું થાય છે? આને ખબર પડવા મળશે એટલા માટે જો થોડાક થોડાક મહિના આવી રીતે તમે આ પ્રેક્ટિસ કરશો તો તમે ઈંગ્લીશ શીખી શકશો અને જો આ થોડાક પ્રેક્ટિસ કરીને જો તમને થોડા ઘણા ખબર પડવા માંડે છે પછી તમારે શું કરવું જોઈએ પછી જો તમે થોડું ઘણું સમજવા લાગ્યા છો ઇંગલિશ અને થોડો ઘણો બળવા લાગે છે તો તમારે પછી ઇંગ્લીશ મુવી જોવાનું ચાલુ કરવું જોઈએ જેનાથી તમને ખૂણો ફાયદો થશે.
કારણ કે જો આપણે આપણા મનમાં એક એવી શક્તિ હોય છે જે નથી તમે તે સમજી શકો છો મતલબ આપણે જ્યારે જન્મ લીધો હોય ત્યારે આપને કાંઈ પણ માતૃભાષા પણ આવડતી નથી હોતી પછી આપણે આપણા માતા-પિતા હોય છે તેને સાંભળીને આપણે શીખવી છીએ એટલા માટે જો તમે એવી રીતે તમે શીખવાની કોશિશ કરશો તો તમને જલ્દી આવડી જશે એટલે માટે જો તમે કોઈ પણ એવા જોશો તો તમે આવડી જશે અને તમે જલ્દી જલ્દી ઇંગલિશ શીખી શકશો અને તમારા માટે ખૂબ મદદરૂપ થશે અને ખૂબ જ ફાયદો થાય છે.
આ એક સરળ ટ્રીક છે તો તમે આનાથી તમે ઈંગ્લીશ શીખી શકો છો અને આવી રીતે તમે ઇંગ્લિશ શીખી શકો છો અને જો તમે આ કામ કરતા જડ્યા કરતા જોયા એક બે વર્ષ આ કામ કરતા રહ્યા તો તમને ફુલ એટલું ઇંગ્લિશ આવડી જશે કે તમારે સામે કોઈ પણ અમેરિકાનો પણ માણસ આવશે તો તમે એની સામે ફેસ ટુ ફેસ આંખમાં આંખ નાખીને વાત કરી શકશો.
અને જો તમને થોડું ઘણું જો આ ડિક્શનરી માંથી પણ ખબર પડવા મળે છે તો મેં આ ખૂબ જ મહત્વની વાત છે અને ઇંગલિશ ખૂબ જ જરૂરી છે કારણ કે તે તમે જો બહાર જાવ છો તો ત્યાં ખૂબ જરૂરી છે જો તમે ઇન્ડિયામાં ઇન્ડિયામાં રહેવાને હોત તો પણ તમારી પાસે થોડું ઘણું ઈંગ્લીશ હોવું જરૂરી છે કારણ કે જો ઇંગ્લિશમાં એના તમે માની લો કે તમે કોઈ એક ગુજરાતના છો.
અને તમારે જો બહાર જવું છે માની લો કે તમે કોઈ પણ જગ્યા મુંબઈ સાઈડ જાવ છો તો ત્યાં તમારે થોડું ઘણું ઈંગ્લીશ આવડવું જોઈએ કારણકે ત્યાંના લોકો પણ થોડું ઘણું ઈંગ્લીશ બોલે છે કે જે શબ્દ એ બોલે છે તમને સમજાવવા જોઈએ અને તમે જે બોલો છો એ એને સમજાવું જોઈએ એટલા માટે તમારે થોડો હિન્દી જો તમે ઈન્ડિયાની બહાર એટલે કે કોઈપણ ઇન્ડિયા ની સ્ટેટમાં જવા માંગો છો તો તમારે ત્યાંનું થોડું નોલેજ અને વાંચે શીખવી જરૂરી છે તો આવી રીતે તમે ઇંગ્લિશ શીખી શકો છો.
Post Comment