facebook માંથી કેવી રીતે પૈસા કમાઈ શકાય?
જો તમે એક સ્ટુડન્ટ છો અને તમે એક facebook માંથી પૈસા કમાવા માંગો છો તો તમે કમાઈ શકો છો પણ કેવી રીતે તમારે કમાવા ચાલો જાણીએ આજકાલ ઘણા બધા પ્લેટફોર્મ છે જેમાંથી તમે સારા ઇન્કમ તમારી જાત કરી શકો છો અને તમારે જો ઘરે બેઠા સાવ નવરા ફ્રી છો તો તમે તમારા માટે બેસ્ટ ઓપ્શન છે જેમાંથી તમે કોઈપણ એક ચુઝ કરીને તમે તેમાંથી પૈસા કમાઈ શકો છો.
કે એવું નથી તમે એક જ પ્લેટફોર્મ પરથી પૈસા કમાઈ શકો છો ઘણા બધા એવા પ્લેટફોર્મ છે જેમાંથી ઘરે બેઠા બેઠા પૈસા કમાઈ શકો છો. અને તમારે જો facebook અને તમારે પહોંચાડશીપ મળતી હોય છે તેમાંથી તમે પૈસા કમાઈ શકો છો ઘણા બધા તમારા માટે એવા ઉપયોગ કારક પ્લેટફોર્મ છે જેમાંથી તમે સારા એવા પૈસા કમાઈ શકો છો.
તો ચાલો જાણીએ કે તમે શેમાં શેમાંથી પૈસા કમાઈ શકો છો અને તમે ખાસ કરીને એ બ્લોક માટે કદાચ આપણે આ જ વાત કરવાના છીએ કે facebook માંથી તમે કેવી રીતે પૈસા કમાઈ શકો છો તો ચાલો જાણીએ કે facebook માંથી તમે કેવી રીતે પૈસા કમાઈ શકો છો તો facebook માંથી પૈસા કમાવા માટે તમારે સૌથી પહેલા ખૂબ જ આસાન એક રીત છે અને તે આસાની રીતે તમારે ફોલો કરવાની છે બસ આટલી જ ટાવર કામ કરશો એટલે તમને facebook માંથી પૈસા કમાઈ શકો છો.
તો તાલ જાણીએ અને તમે તે તમારી પાસે થોડું facebook નોલેજ હોવું જોઈએ જેનાથી તમને આગળ જઈને કોઈ મુશ્કેલી ના પડે અને જલ્દી જલ્દી તમે એક સારા એવા facebook માંથી રેવન્યુ જનરેટ કરી શકો જેનાથી તમે તમારું ઘર અથવા તો તમે ઘરે તો ફ્રી બેઠા છો તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે કે તમે આમાંથી પૈસા કમાવો તો ચાલો આ વધારે તમારો ટાઈમ નઈ લઉં અને હું આપણે જાણીયે કે કેવી રીતે તમે કેવી રીતે પૈસા કમાઈ શકો છો facebook માંથી.
facebook માંથી પૈસા કમાવા માટે શું કરવું
? જો તમારે ફેરવી માંથી પૈસા કમાવા છે તો તમારી પાસે એક સૌથી પહેલા તો મારી પાસે થોડું ઘણું નોલેજ હોવું જોઈએ અને તમારી પાસે થોડીક વીડીયો જેમ કે તમારી પાસે થોડી ઘણી સ્કિલ પણ હશે તો તમે સારા એવા તમે facebookમાંથી કરી શકો છો અને ત્યાંથી તમે સારા એવા પૈસા કમાઈ શકો છો અને ત્યાંથી તમને થોડો ઘણો ફેર પણ મળશે.
મતલબ કે તમે થોડા ઘણા ફેમસ પણ થઈ શકો છો તમે એક વિડીયો ક્રિયેટર તમે પૈસા કમાઈ શકો છો તમારે સૌથી પહેલા શું કરવાનું રહેશે તમારે સૌથી પહેલા એક એકાઉન્ટ બનાવવાનું રહે છે પેજ એકાઉન્ટ બનાવવાનું રહેશે જેમાં તમે એક સારા એવા વિડીયોસ તમારે અપલોડ કરવાના હોય છે વિડીયો તમે જ્યારે અપલોડ કરશો ત્યારે તમે તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી શકો છો.
અને એક એવી રીતે તમે એક સારા એવા facebook માંથી પૈસા કમાઈ શકો છો જ્યારે તમે વિડીયો બનાવશો અને જ્યારે તમારો એક એકાઉન્ટ બની જાય છે ત્યાર પછી તમે તેને વીડિયો અપલોડ કરવાના હોય છે તમે જો કન્સીસ્ટન્સી રાખશો તો તમારે ખૂબ જ સારું પડશે અને youtube માં પણ આવી જ રીતે હોય છે.
કે તમે જો કન્સિડન્સી રાખશો તો અમે તો મારે સારા એવા તમારા ચેનલ અથવા તો તમારું જો કોઈ પેજ છે તો તમને તેમાં બુસ્ટ મળી શકે છે તો આવી રીતે તમે facebook માંથી પૈસા કમાઈ શકો છો અને તો તમે એક જ ધારારે તમારે મતલબ કોન્સટેન્સનો મિનિંગ એ થાય છે કે તમે એક જ ધારા રોજે રોજ એક વિડીયો અપલોડ કરતા ઓછો તો તમારે એક વિડીયો તો અપલોડ કરવો જ જોઈએ તો આ રીતે તમે કામ કરશો તો તમારે facebook માં તમારું પેટ જલ્દી થાય છે અને તમારી જે facebook થાય છે અને આ મોનોટાઈઝ શું છે ચાલો જાણીએ.
facebook પેજ મોનેટાઈઝ કેવી રીતે કરવું
કરવા માટે ખૂબ જ સરળ રીત છે રોજે રોજ મેં તમને આગળના જણાવ્યું મુજબ તમે રોજે રોજ તમે વિડીયો અપલોડ કરશો તો તમારા માટે ખૂબ જ ફાયદાકારક થાય છે અને જે ફાયદાકારક એ છે કે જો તમે રોજે રોજ અપલોડ કરશો તો facebook ને એક ગ્રીન સિગ્નલ સાથે જેનાથી તમે તમારા facebook જે તમારો પેજ હોય છે તેમાં તમને ગ્રો કરવા મદદ કરશે અને તમારા વિડીયો વધારે વધારે લોકો પાસે પહોંચાડશે અને તમારા વિડીયો કેવા બનાવવા જોઈએ ચાલો જાણીએ વિડિયો તમારે એવા બનાવવા જોઈએ કે તમે ને લોકો જોવે અને જલ્દીમાં જલ્દી તમારા વિડીયો પરથી જવાની કોશિશ ના કરે તમારા વિડીયો પર એવું કંઈક કરવું જોઈએ.
કે તમારે લોકો મતલબ કોઈ પણ એવી સ્કિલ તમે બતાવો જેનાથી લોકો તમારે પાસે આ ટ્રેકટિવ રહે અને ત્યાં તમારી પાસે જોતા જ રહે તો મારા વીડિયોને બંધ ના કરે એવું જો તમે કંઈક કરી શકતા હો તો તમારા માટે ખૂબ જ સારું છે કારણ કે આવા છો વિડીયો હોય છે એંગેજમેન્ટ જેમાં વીડિયોમાં હોય છે તેવા વીડિયોને facebook ખૂબ જ બુસ્ટ આપે છે અને તે જલ્દી જલ્દી જઈ શકે છે.
અને તમારું facebook પેજ થઈ શકે છે હજાર મિનિટ હોવી જરૂરી છે જો તમે 60,000 મિનિટ તો તમે કમ્પલેટ કરી દો છો તો તમને ખૂબ જ સરળ પડે છે અને 60,000 મિનિટ જો તમે જલ્દી પૂરી કરી શકતા નથી તો તમને આગળ જઈને મુશ્કેલી પડી શકે છે એટલે તમે જલ્દીમાં જલ્દી બને તેટલું તમારી 60,000 મિનિટ તમારી કમ્પલેટ કરવી જોઈએ છે જેનાથી તમને સારા એવા તમારું ચેનલ થઈ જાય તમારે જો 7000 મેરીટ અને જે ફોલોવર સ્ટારગેટ હોય છે જો તમારે તે કમ્પ્લીટ થઈ ગયો છે તો તમે કેવી રીતે તેમાં મોકલી શકો છો.
તમારી ૬૦ હજાર થઈ ગયો છે તો ત્યાં તમારી પાસે એક અપલાઇન ઓપ્શન આવશે ત્યાંથી તમે એક અપ્લાય કરી શકો છો અને આપણા થયા પછી થોડીક જ અથવા તો બે દિવસ અથવા તો થોડો ટાઈમ પર લાગી શકે છે થોડા ટાઈમમાં તમારી પાસે એક મેલ આવશે કે તમારું પેજ અપરું કરવામાં આવ્યું છે કે નથી અપલોડ કરવામાં આવ્યું જો તમારી પાસે અપરું કરવામાં આવ્યું છે તો તમને રેવન્યુ સ્ટાર્ટ થઈ જશે અને જો તમારું કરવામાં નથી આવ્યું તો તમારું રેવન્યુ સ્ટાર્ટ નહીં થાય અને તમને કહેવામાં આવશે કે આ તમારી મિસ્ટેક હોય શકે છે તો તમે તે મિસ્ટેક ને સુધારીને ફરીવાર તમે તેને અપલોડ કરી શકો છો.
અને ત્યાં રેડિયોમાં મોકલી શકો છો જો પછી તમારું પેજ અપરું થઈ જાય છે પછી તમે સારા એવા રેવન્યુ કમાઈ શકો છો અને જો પછી એક ઘણા બધા ગાઇડલાઇન્સ હોય છે facebook ની તો તમારે તેને વાંચવું જોઈએ જેને કે તમને એ ખબર પડી જાય છે કે તમારે કેવા વિડિયો ના અપલોડ કરવા જોઈએ જો તમે એવા વિડીયો ગાઇડલાઇન્સ ની અગેઇનસ હોય છે.
તેને જો અપલોડ કરશો તો તમારે પેજ છે એ બંધ કરવામાં આવશે અને તમારા માટે ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ જશે એટલા માટે તમારે તેને કોમ્યુનિટી ગાઈડલાઈન અથવા તો તે જે તેની ગાઇડલાઇન્સ હોય છે તેને સરખી રીતે વાંચવું જોઈએ.
Post Comment