મોબાઈલ ની દુકાન કેવી રીતે ખોલવી

આજકાલ તો ઘણા બધા ધંધાઓ થઈ ગયા છે અને ઘણા બધા બિઝનેસ હોય એવા થઈ ગયા છે જેનાથી તમે ઇન્કમ કરી શકો છો અને ઘણા લોકો એવા હોય છે કે જેને પોતાના રસ હોય છે કે અમારે આ કામમાં જ મારે આગળ વધવું છે અને મારું આ સપનું હતું પહેલેથી તો હું આજ કરીશ તો એવા લોકો એ હોય છે.

કે જે મોબાઈલ દુકાન ખોલવા માગતા હોય છે તમે દુકાન કઈ રીતે ખોલી શકો તમારા સ્ટાર્ટઅપ ક્યાંથી કરવું જોઈએ અને તમારે કેટલા મોબાઇલ્સ પહેલા તમારે એડજસ્ટ કરવા પડે અને તમારે કેટલા નું ઇન્વેસ્ટમેન્ટ જોશે તમારે કેટલાનું રોકાણ જોશે અને તમારે કઈ જગ્યાએ દુકાન લેવી જોઈએ જેથી કરીને તમારે વધારે લોકો આવે તો આ બધા જ સવાલોનું આજે તમને જણાવી છે તમે કેવી રીતે જ મોબાઈલ સારી દુકાન ખોલી શકો છો જેથી કરીને તમે સારો આવે એવું બિઝનેસ કરી શકો છો.

અને તમે તમારા ધંધો જે હોય છે તેને આગળ લઈ જઈ શકો છો એટલા માટે હું તમને જણાવવાનો છું કે તમે કેવી રીતે મોબાઈલની દુકાન ખોલી શકો છો અને ત્યાં તમારે કેટલા પીસ પહેલા મોબાઈલ લાવવા જોઈએ અથવા તો તમારે કેટલા ના લાવવા જોઈએ તમારે ફૂલ સેટઅપ કરવો જોઈએ કે ના કરવો જોઈએ તમારે જો ફુલ કરવો જોઈએ તો શું કામ કરવો જોઈએ અને તમારે ફુલ સેટઅપ તમારે વાંચે તોડો બજેટ હોય તો તમે કરી શકો છો.

પણ જો તમારી પાસે બજેટ નથી તો તમે ફુલ સેટઅપ નથી કરી શકતા કારણ કે તે ખૂબ જ તમને આગળ જઈને મુશ્કેલીમાં પડી શકે છે અને જો તમારી પાસે બજેટ ના હોય તો તમે એક સારો એવો બિઝ નેસ સ્ટાર્ટ અપ નથી કરી શકતા એટલા માટે જો તમે પાસે થોડો બજેટ હોય તો તમારે માટે ખૂબ જ સારું પડશે અને જો તમારી પાસે બજેટ ના હોય તો તમારા માટે આગળ જઈને મુશ્કેલી પડી શકે છે.

એટલા માટે પ્લીઝ તમે જો તમારી પાસે બજેટ ના હોય તો તમે તો તમારે દુકાન શરૂ ના કરવી જોઈએ તો શું કામ ના કરવી જોઈએ અને જો મારી પાસે સાવ ઓછો બજેટ છે તો તમે કેવી રીતે મોબાઈલ લીધું કંચન શરૂ કરી શકો તો હું આ બ્લોગમાં હું તમને જણાવી તો આ બ્લોક તમે તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે જ પણ શેર કરો જેથી કરીને તેને પણ માહિતી મળે તો ચાલો જાણીએ તો તમે કેવી રીતે મોબાઈલ ની દુકાન ઓપન કરી શકો છો અને હું તમારો વધારે ટાઈમ નથી લઉં તો ચાલો જાણીએ.

મોબાઈલ ની દુકાન ખોલવા માટે શું કરવું

મોબાઈલ ની દુકાન ખોલવા માટે તમારે શું કરવું જોઈએ મોબાઇલની દુકાન ખોલવા માટે તમારે એક તમારી પાસે બજેટ હોવું જોઈએ જો બજેટ નથી તો તમે દુકાન ખોલી શકશો નહીં એવું પણ નથી પણ જો તમે આજે થોડો ઘણો પણ બજેટ છે તો તમે એક સારી એવી નાની અમથી દુકાનથી તમે શરૂઆત કરી શકો છો અને જો તમારી પાસે મોબાઇલ દુકાન હોય એટલે તમારે ઘણું બધું એવું સામાન પણ રાખવો પડે જેથી કરીને તમે કોઈપણ તમારું કાંઈ પણ એક પણ પ્રોડક્ટ વેચાય છે.

તો તમને ત્યાંથી થોડો ઘણો પ્રોફિટ મળી શકે છે તો તમારી પાસે જો 10,000 નો બજેટ હોય તો તમે તેને થોડુંક મુશ્કેલી પડી શકે છે કારણ કે જો તમારી પાસે 10,000 નો બજેટ હોય તો અને તમારી પાસે પોતાનું ઘરની એક કોઈપણ દુકાન હોય કોઈપણ લોકેશન ઉપર તો તમે થોડો દસ હજારનો આજે હોય છે તે બજેટના 10,000 માંથી લાવીને તમે વધારે વધારે સેલિંગ કરી શકો છો અને જો 10,000 માંથી તમે તેને 20000 કરી શકો છો તો તમે આગળ જરૂર વાત કરી શકો છો.

બીજનેસ ની અથવા તો તમે જો તે કામ નથી કરી શકતા તો તમને આગળ જઈને મુશ્કેલી પડી છે કે છે એટલા માટે જો તમે એક સારા એવા બિઝનેસમેન અને સારી એવી તમારે દુકાન ખોલી હોય તો તમારી પાસે થોડો ખાઈ લેવાનું બજેટ હોવો જોઈએ એટલે કે તમારો જે સેલિંગ છે તે વધી શકે અને તમારો જે કોઈપણ ગ્રાહક આવે છે તમારી દુકાને તો તમે તેને દોસ્તી તમારે જે તેને પ્રોડક્ટ જોતું હોય છે તેને પુષ્ટિ પાડી શકો છો અને તેનાથી તેને ફાયદો થાય છે અને તમારી દુકાન ની વેલ્યુ પણ વધે છે.

અને ધીરે ધીરે કરતાં તમે તમારી દુકાને જેમ જેમ તમારા પ્રોફિટ વધતો જાય તેમ તેમ તમારે તેને આગળ વધારતી રહી અને તમારે જલ્દી માં જલ્દી બને તેટલું જલ્દી તમારે કામ કરતું જવું જોઈએ અને તમારી સેલિંગ વધારવાની ટ્રાય કરવી જોઈએ જો કે તમારી સેવિંગ સારી થઈ જશે તો તમારો ઓટોમેટિક સ્ટાર્ટઅપ કરી શકો છો દુકાનનો જો તમારી પાસે હોય તો તમે કરી શકો છો.

તમારી પાસે પેલા ₹10,000 નો બજેટ છે તો તમે જેમ કે તમારે કોઈપણ 3000 વાળા મોબાઇલ્સ મળતા હોય તો મારે તે ₹3,000 વાળા મોબાઇલ્સ બે લેવા જોઈએ અને જો તમારી પાસે બજેટ વધારે છે તો તમે તેનાથી ઇંગ્લિશ કરી શકો છો પણ અત્યારે જ હું તમારી પાસે 10,000 નો બજેટ હોય તો તમે નવું જણાવ્યું તે તમારે શું કરવું જોઈએ તો તમારી પાસે 10,000 નો બજેટ હોય તો મેં તમને આગળ કહ્યું એમ તમારે દસ હજારનો બજેટ છે તો તમારે ત્રણ સોરી 3000 વાળા બે મોબાઈલ લેવા જોઈએ અને બાકીની છે.

તેનું વસ્તુ હોય છે કે જેમ કે ઈયરફોન છે એવું જો તમે લેશો તો તમારા માટે ખૂબ ફાયદો થાય છે તે નાળાની વસ્તુ પણ તમારે લેવી જોઈએ કારણ કે જે શરૂઆત છે ત્યાંથી તમારે બધા મોબાઇલ્સ નહીં આવી શકે એટલા માટે જો તમે એક નાના એવા થી શરૂઆત કરશો તો તમારા માટે ખૂબ ફાયદો થાય છે તો તમે સારી રીતે તેને 10,000 ને તમે 20000 કરી શકો છો.

તમારી પાસે કોઈ ગરાગ આવે છે તો તમારે આપી દેવા જોઈએ અને જો તમારી પાસે મોબાઈલ નો ગરાગ આવે છે તો મારે મોબાઈલ આપી દેવો જોઈએ પણ શરૂઆતમાં તમારી દુકાન નાની એટલા માટે તમારી પાસે મોબાઇલના જે કસ્ટમર હોય છે તે ઓછા આવવાનું સાંજે એટલા માટે જો તમે નાની નાની વસ્તુ પણ લઈ જાવ તો ત્યાંથી તમારી થોડી ઘણી ઓળખાણ બનશે અને ત્યાંથી તમે તેના ગ્રાહકને સાચવીને તમે જે વસ્તુ આપશો તે સાચવી રાખજો અને જ્યાં સર્વિસ સારી આવશે તો તે ગ્રાહક પણ તમારી ત્યાં જ આવશે.

જો એને બીજી કોઈ પણ વસ્તુ લેવી હોય તો તો મારી ત્યાં જ તે વસ્તુ લેવા આવશે એટલા માટે જો તમે ગ્રાહકને સાચવતા શીખી જશો તો મજા ખૂબ જ આગળ વધી જશો અને તમે ત્યાંથી સારો એવો બિઝનેસ શરૂઆત કરી દેશો અને તમારી સારી એવી દુકાન પણ ચાલવા મળશે અને તમારી દુકાન પણ ધીમે ધીમે મોટી પણ થતી જાય છે એટલા માટે હું તમને કહું છું કે જો તમારી પાસે સારા એવા સાચવવાની અને તમારી પાસે બોલવાની એવી કોઈ પણ સારી ભાષા હોય છે જેથી તમે કરીને સાચવી લ્યો છો બસ તો આવી રીતે તમે એક સારા એવા મોબાઇલની દુકાન ખોલી શકો છો

Post Comment

You May Have Missed