બિઝનેસ સ્ટાર્ટ અપ કેવી રીતે કરવું?

આજકાલ ઘણા લોકો એવા હોય છે તો એ પોતાનું બિઝનેસ કરવા માગતા હોય છે અને પોતાનું બિઝનેસ કરી શકતા નથી કારણ કે તેને ખોટી સૂચના અને સલાહ આપવામાં આવે છે જેથી તે સ્ટાર્ટ કરી શકતા નથી પણ આ આજના રોગમાં હું તમને જણાવી કે તમે સારી રીતે તમારો બિઝનેસ ઓછામાં ઓછા ઇન્વેસ્ટમેન્ટ સાથે કેવી રીતે કરી શકો અને તમે એમાંથી વધારે પ્રોફિટ કેવી રીતે બનાવી શકો અને તમે તમારા બિઝનેસને ખૂબ જ આગળ કેવી રીતે લઈ જઈ શકો.

તે હું આજના બ્લોગમાં તમને સમજાવીશ તો આ બ્લોક પૂરેપૂરો વાંચો જેથી તમે કરીને સારી રીતે તમે બિઝનેસ કરી શકો અને તમે સારા પ્રોફિટ કમાઈ શકો અને તમે ખૂબ જ મોટી મોટી કંપનીઓ ઉભી કરીને તમે એમાંથી પ્રોફિટ કમાઈ શકો અને એક જિમ્મેદાર મોટા માણસ બની શકો જેમ કેમ રતન ટાટા અંબાણી જેવા લોકોએ બિઝનેસ કરીને જ આગળ વધ્યા છે.

ચેક થી કરીને જે તમે જો જોબ કરવા માંગો છો તો તે જોબ કરતા હું તો સલાહ આપીશ કરતા મારે બિઝનેસ કરવો જોઈએ કારણ કે તમે જો પાંચ વર્ષ જોબ કરશો તો એને તમને પોપિટ નહીં મળે પણ જો તમે પાંચ વર્ષ તમારા બિઝનેસને ગ્રો કરવામાં ધ્યાન આપજો તો તમને જે મેં જેટલું નોકરી કરીને નહીં કમાઈ શકો એના કરતા વધારે તો તમે જેટલું નોકરી કરીને નહીં કમાઈ શકો એટલા વધારે તમે બિઝનેસ કરીને કમાઈ શકશો તો બને તેટલો જલ્દી તમારા બિઝનેસ શરૂ કરવો જોઈએ કારણ કે તમને આગળ ખબર પડે કે તમારે આગળ શું કરવું જોઈએ અને જો કોઈ પણ પ્રોબ્લેમ આવે છે.

તો ઈસુ કઈ રીતે સોલ્વ કરવો જોઈએ તમે જો સ્ટાર્ટઅપ જ નહીં કરશો તો તમને ખબર જ નહીં પડે તો તમે કેવી રીતે કરી શકો છો તો બિઝનેસ કેવી રીતે તમારે ગ્રો કરવાનો છે અને કેવી રીતે પ્રોફિટ કરવાનું છે આજના બ્લોગમાં બધું જ હું તમને જણાવવાનો છું. અને તમને એકદમ સાચી સલાહ આપીશ કે તમે તમારા બિઝનેસ ને સારું પ્રોફિટ કમાવો અને ડ્રો કરવા માટે શું કરવું જોઈએ.

બિઝનેસ સ્ટાર્ટ અપ કેવી રીતે કરવું?

એક પીસના એવો રસ્તો છે કે તમે તેનાથી વધારે અમીર બની શકો છો અને એક જોબ એવો રસ્તો છે જેનાથી તમે તમારું ઘર ચલાવે જેટલું તમે એનાથી પૈસા કમાઈ શકો છો અને બિઝનેસમાં એવું હોય છે કે ખુલ્લો દરિયો હોય છે કે તમે જેટલો પણ કમાછો એટલું ઓછું પણ છે અને તેમાંથી તમે વધારે આગળ વધી શકશો અને તમારે આ ઘરનું જ રહેશે.

જેથી કરીને તમે તમારી મરજી પ્રમાણે પણ કામ કરી શકશો . જોબમાં એવું થઈ જાય શેર કે તમે જોજો કરતા તો તમને એક જ સેલેરી મળે છે અને જો તમે બિઝનેસ કરતા હોય તો તમને એમાં ઘણા બધી સેલેરી મતલબ કે ઘણા બધા પૈસા મળે છે જેથી તમે તમારા બિઝનેસ ને ગ્રુપ પણ કરી શકો છો અને આગળ લઈ જઈ શકો છો.

તો આપણે વાત કરીએ કે તમે કેવી રીતે તમારા બિઝનેસની શરૂઆત કરી શકો તો તમારી પાસે શરૂઆત કરવા માટે થોડા ઘણા પૈસા હોવા જોઈ પણ કે ઇન્વેસ્ટમેન્ટ માટે થોડા ઘણા પૈસા હોવા જરૂરી છે જેથી કરીને તમારું બિઝનેસ શરૂ થઈ શકે અથવા તો તમે કોઈ ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરવા માંગો છો કે અહીંયા થી તમારે ઇન્ડિયામાંથી તમારે કોઈ દિવસમાં માલ એક્સપોર્ટ કરવો હોય તો તમે કરી શકો છો અને તેમાં પણ ઘણું છે જેમાં તમારા ઓછામાં ઓછા ઇન્વેસ્ટમેન્ટ સાથે તમે ત્યાં શરૂ કરી શકો છો.

અને એક બિઝનેસ એવો છે કે વધે જે પંક્તિ કરીને તેમાંથી હવે ત્રણ હજાર જેટલા રોજના કમાઈ શકો છો અને તેનાથી તમે આગળ જઈને વધારે બિઝનેસ કરી શકો છો અને આ બંને છે બિઝનેસને કીધા તે ખૂબ જ ઓછા ઇન્વેસ્ટમેન્ટ સાથે તમે શરૂ કરી શકો છો તમને એમ કહેવામાં લાગતું હશે કે આમાં કાંઈ બિઝનેસમાં હશે અને પણ એવું નથી તે ખૂબ જ તમને મારા પૈસા કમાઈને આપી શકે છે જો તમે એમાં મન લગાડીને કામ કરશો તો તમારે ડબલ પ્રોફિટ પણ થઈ શકે છે.

બિઝનેસ કેવી રીતે ગ્રો કરવો

જો તમે બિઝનેસ કરતા હો અને તમારે તમારા બિઝનેસને ગ્રો કરવો હોય તો એના માટે ઘણા બધા રસ્તા છે જ અને ઘણા બધા ટાઈપ અલગ અલગ રસ્તાઓ છે જેમ કે અલગ અલગ બિઝનેસના અલગ અલગ હોય છે કે તેને કેવી રીતે રો કરવો જોઈએ પણ તમે પણ ગ્રો કરી શકો છો અને કેવી રીતે ક્રોક કરવું આજનો આમાં કહેવાનો છું તો ગૃહ કરવા માટે તમારે પાસે જો પહેલા એક તમે એક બિઝનેસ કરતા મતલબ કે તમારા બિઝનેસમાં એક પાર્ટનર હોય અથવા તો તમારા બિઝનેરમાં વધારે પાર્ટનર હોય તેમાં ડિફરેન્સ છે.

જો તમે એક પાર્ટનરો તો તમારે પૂરો કરવો થોડો મુશ્કેલ પડી શકે કારણ કે તમે તે કામ કરવાવાળા એક જ હોઈ શકે અને જો તમારા કોઈ પાર્ટનર હોય માની લો કે તમે તમારા ફ્રેન્ડ અને તમે બંને પાર્ટનરો તો તમે થોડું થોડું કામ વેચીને તમે તમારા બિઝનેસને ગ્રો કરાવી શકો છો અને આવી રીતે તમે જો કરો કરશો તો સારું પડશે કારણ કે જો તમે એકલા કામ કરશો તો તમારે થોડુંક હાર્ડવર્ક કરવું પડશે અને તમારી તબિયત પણ ખરાબ થઈ શકે છે એના કારણે તમારે તે ન કરવું જોઈએ.

અને જો તમારે પાર્ટનર હોય તો ખૂબ સારું તો તમે એવી રીતે પ્રો કરી શકો છો આસાનીથી અને ખૂબ જ સરળતાથી આવી રીતે પેજનેર કરો થાય છે અને ઘણા બધા લોકોએ બિઝનેસ આવી રીતે ડ્રો કર્યા છે કારણ કે તમારા કામ ઓછું થઈ જશે અને જલ્દી તમે સક્સેસ મેળવવાનો શરૂ થઈ જશે અને બને ત્યાં સુધી જો તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને જો તમે લોસમાં જઈ રહ્યા છો.

તો તમારે તે બિઝનેસ બંધ કરી દેવો જોઈએ કારણ કે જો તમે ખૂબ જ અંદર લોચમાં વહી જશો તો નહીં તમારે આગળનું વિજ્ઞાન થાય અને તમારે કાંઈ પણ નહીં શકે છે જો તમે પ્લસમાં વહી ગયા હોત તો સારું પડશે જો તમે પ્લસ સુપર પ્લસ થાતો હતો ખૂબ જ સારું કરશે અને તમારા બધા જ કરવો જોઈએ.

બિઝનેસ કરશે તો ખૂબ જ સારું પડશે અને સરળતાથી સક્સેસ જેનાથી તમે વધારે પૈસા કમાઈ શકશો અને તમારા બિઝનેસ ને આગળ લઈ જઈ શકશે અને ત્યાં સુધી તમે બંને ચોપાટના હોત તો તમારે ખૂબ જ સારું પડે અને તમારે ઓછા કામમાં ઘણું બધું સબસ્ક્રાઇબ મળી શકે છે જેના કારણે તમે ખૂબ જ આગળ વધી શકશો અને જો તમારે ઓછા રોકાણ વાળો બિઝનેસ કરવો હોય તો પણ ચાલશે અને એ પણ તમે કરી શકો છો અને ધીમે ધીમે તમે તમારા બિઝનેસ ને પ્રો કરી શકો તો આવી રીતે તમે તમારા દેશને જ્યારે અને સ્ટાર્ટ અપ કરીને તમારા કરીને આગળ વધી શકો છો

Post Comment

You May Have Missed