રીંછ અને કૂતરાની વાર્તા
એક મોટું જંગલ હતું એમાં એક કૂતરો અને એક રીન્ચ રહેતા હતા અને તે એની સાથે સાથે ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા અને તે એક દિવસ બધા જ પ્રાણીઓ મીટીંગ થતી હોય છે અને મિટિંગમાં શેર એટલે કે જંગલનો રાજા છે ગણાય છે તો જંગલનો રાજા એ બધાની મિટિંગ કરે છે અને આપણે જંગલમાં આવું આવું કરવાનું એવું કહે છે અને બધાને તેનો પાલન કરવું પડે છે અને આપણે જેમ કે જે આપણે જે વડાપ્રધાન હોય છે એવી રીતે જંગલમાં સિંહ હોય છે એ એક જંગલનો વડાપ્રધાન હોય છે.
અને બધા જંગલી જાનવરો એની પ્રજા હોય છે તો એને સિંહ જે કહીએ તેનું તેને પાલન કરવાનું હોય છે અને આ પાલન કરેલ જો ન કરે તો તેના વિશે ખૂબ જ ખરાબ થાય છે અને તેને સજા આપવામાં આવે છે એવી જ રીતે જંગલમાં પણ આવા નિયમો હોય છે અને સિંહને જો પાલન તમે નહીં કરશો તો આવું કહેવામાં આવે છે કે સિંહ તમને પોતાનો શિકાર બનાવી લે છે એટલા માટે તે દર વખતે મીટીંગો થાય છે એક મહિનામાં એકવાર મિટિંગ હોય છે અને તે મિટિંગમાં બધાને ભેગો થવાનું હોય છે અને એક જંગલમાં શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ તેનું નક્કી કરવાનું હોય છે તો એકવાર આવી રીતે ઘણીવાર ચાલતું હતું તેથી તે એક દિવસ આવે છે અને જંગલમાં બધાને બોલાવે છે.
અને તે તેની છેલ્લા શ્વાસ લેતો હોય છે એટલા માટે તે બધાને અરજન્ટમાં એક મીટીંગ બોલાવે છે તે અર્જન્ટ પણ એટેક રીચ અને એક ગોત્ર તે બંને એકબીજાના સારા મિત્ર હોય છે અને તે એ પણ હારી જ પોતાના ખંભે બેસાડીને અને રીચ બે મીટીંગમાં આવે છે અને તે કહે છે કે ચાલો કૂતરાઓએ આપણે તો જાવું પડશે કારણ કે સિંહ રાજા મીટીંગ બોલાવે છે આ આગળના નિયમો શું છે.
તેનો આપણે પાલન કરવું જોઈએ છે નકર આપણને સજા મળી શકે છે એટલા માટે રીસ અને કુદરતી મિટિંગમાં જઈ રહ્યા હોય છે ત્યારે એક હરણ છે તેને ખૂબ જ પગમાં વાગ્યું હોય છે તો તે ચાલી શકતું નથી એટલા માટે તેને હરણને જોઈ જાય છે અને તે રે જ પૂછે છે કે હરણભાઈ તમારા પગમાં શું થયું ત્યાં નથી તે હરણ જવાબ આપે છે કે અમારા પગમાં એક જોરદાર નો કાંટો વાગ્યો છે.
એટલા માટે હું ચાલી શકતો નથી અને હું મિટિંગમાં નહીં આવી શકું એટલા માટે હું તમે સિંહને કહી દેજો કેમ હરણને તેના પગમાં કાંટો વાગ્યો છે તે ચાલી શકતું નથી એટલે તો એ મિટિંગમાં નહીં આવી શકે અને તે પછી બીજાને તેના મિત્ર પાસેથી જાણી લે છે કે મિટિંગમાં શું થયેલું હતું અને તેના નવા નિયમો શું છે તે મારા મિત્ર પાસેથી જાણી લઈશું એમ હરણભાઈ છે અને રીછ માની જાય છે કે એમ કહે છે.
કે હા હું તે અને સિંહને કહી દઈશ ક્યાં આવી રીતે તમે કરશો અને તેને કાંટો વાગ્યો છે એટલા માટે તે નહીં આવી શકે આવી રીતે થઈને અને કુદરત મિટિંગમાં જાય છે માં જયા પછી બધાની હાજરી પૂરતો હોય છે તો આરજી ગોરાઓમાં જ્યારે હારુ ભાઈનું નામ આવે છે.
કેમ ભાઈ તેને પગમાં કાંટો વાગ્યો છે તે ચાલી શકતો નથી એટલા માટે તે નહીં આવ્યું તે મને રસ્તામાં મળ્યું હતું અને તે આ ખૂબ જ પીડાતું હતું અને તેને ખૂબ જ કાંટો વાગ્યો હતો જોરદાર નો કાંટો વાગેલો હતો એટલા માટે ત્યાં નથી આવી શકતી અને મને આવો મેસેજ દેવાનો કીધો છે કે મને કાંટો વાગ્યો છે એટલે હું નહીં આવી શકું.
એટલા માટે તે સિંહને જણાવવા છે આવી રીતે થયું છે તો હું નહિ આવી શકું એવી મને મેસેજ દેવાનો કીધો હતો પોતાનું કામ કરી દીધું પણ સિંહને એવું લાગ્યું કે ખોટું બોલે છે એટલા માટે તે તેની હાજરી પૂરતો નથી અને ખાલી ખાનુ રાખે છે.
એટલા માટે તેને પહેલા ચેકિંગ કરવા જવું પડે કે આ છે કે નહીં અને કાંટો વાગ્યો છે કે નહિ પછી જ તે સિંહ આગળ વધી શકે અને હાજરી પૂરી શકે અને બધાને મિટિંગમાં હાજર રહેવું તે ફરજીયાત હતું ગાયક પણ થઈ શકે એટલા માટે તે રીંછ ભાઈ કા કહે છે કે મને એક વાત કહેવાની ભૂલાઈ ગઈ એને પણ એક વાત પણ કીધું હતું કે હું નહિ આવી શકો તો મારા મિત્ર પાસેથી જાણી લઈશ અન્ય નવા નિયમો અને હું તેનું પાલન કરીશ એવી રીતે તમે તેને કહી દેજો એમ મને રણમાં એ કીધું હતું કે હરિજ ભાઈ તમે આવી રીતે સિંહ ભાઈ ને કહી દેજો કે હું આવી શકું અને મારા મિત્ર પાસેથી હું નવા નિયમો જાણી લઈશ અને હું તેનું પાલન કર્યું.
. આવા સાંભળીને સિંહને સાચો લાગે છે કે તેને કાંટો વાગ્યો હશે અને ત્યાં એક ભીડાતું હશે એટલે તે નથી આવી શકતો આવી રીતે બધાને કહે છે અને તે સિંહ તેની હાજરી નથી પૂરતો કારણ કે તે દિવસે આવ્યો નહોતું અને તે માની લે છે કે તેને કાંટો વાગ્યો હતો અને તે પછી સિંહ પોતાનું નવું જે નિયમો હોય છે તે કહેવાનું ચાલુ કરે છે અને સિંહ ખૂબ જ નાનો હોય છે મતલબમાં તેની ઉપર એક નાનો છોકરો હોય છે એની સાથે લાવ્યો હતો અને જે આવતા યુગનો જંગલો રાજા ભરવાનો હોય છે.
જેથી કરીને તે ખૂબ જ સારું હોય છે અને તે જલ્દીમાં જલ્દી બની જાય તેવું તેને ઉમ્મીદ હોય છે કારણ કે તે સિંહ હતો તે ખૂબ જ ગરડો થઈ ગયેલો હતો અને તે ભાવે કામ કરી શકે એમ ન હતો એટલા માટે તે કહે છે કે હવેથી બધા નિયમો બધાના સમજી ગયા પછી તે છેલ્લી વાતમાં કહે છે કે મારો આ એક છોકરો છે એને હું આવતા જંગલનો રાજા બનાવવા માંગો છો તો તે બધાને પરમિશન લે છે અને બધા પરમિશન આપી દે છે પછી તે કહે છે કે હું આને જંગલ બનાવવા માંગુ છું તો બધા હા કહે છે અને તે જંગલનો પછીનો રાજા બની જાય છે.
આ વાત કુતરા ભાઈ ને ગમતી નથી કારણ કે એટલા માટે તે કચરો નારાજ થઈને જાતી હોય જાય છે અને તે જ ભાઈને કહે છે આવું થોડી ના ચાલતું હશે તેના છોકરાને જંગલના રાજા બનવા આવતો આપણે વારો ક્યારે આવે જ આપણે જંગલમાં રાજા બની શકે એવુંઆવી રીતે તે પણ હારી જઈને કહે છે અને રીપેરીતે કૂતરાને સમજાવે છે કે આપણી તીવ્ર શક્તિશાળી એ છે અને તેને થોડુંક વધારે મગજ હોય છે.
અને તે વધારે મગજ વાપરીને આપણા બધાયનો ભલો વિચારતો હોય છે એટલા માટે તે તેના છોકરાને જંગલનો રાજા બનાવવા માંગે છે આ વાત કુતરા ભાઈ ને સારી લાગી અને કુતરા ભાઈ પણ માને ગયા આવી રીતે આવી રીતે થાય છે અને આ જંગલના નિયમો પાલન કરીશું એવો બધા નિયમ લે છે અને તે બધા ખુશ ખુશાલેથી દ્વારા પાછા એના ઘરે જઈને શાંતિથી જીવન જીવતા હોય છે અને આવી રીતે તમે પણ શાંતિથી જીવન જીવી શકો છો.
Post Comment