ડિઝાયનર કેવી રીતે બનવું ? શું કરવું પડે ?

પોતાનું સપનું હોય છે કે તે એક ડિઝાઇનર બને પણ ડિઝાઇનર ઘણા ટાઈપના હોય છે તો તમારે પહેલા નક્કી કરવું પડશે કે તમારે ગયા ટાઈપનું ડિઝાઇનર બનવું છે જેથી કરીને તમે પણ સારી રીતે બની શકો અને મને પણ સમજાવવામાં સહેલાઈ પડે તો તમે પહેલા નક્કી કરો કે તમારે કયો ડિઝાઇનર બનવું છે તો ડિઝાઇન જ કહેવાય કયા પ્રકારના હોય છે.

એક તો હોય છે ગેમ ડિઝાઈનર એપ ડિઝાઇનર એ બધા ટાઈપના હોય છે અને છે એમ્રોડરી મશીન ચાલતા હોય છે તે આપણને ડિઝાઇન ન રોતા હોય છે આ ડિઝાઇનરનું કામ હોય છે કે તે એક સારી એવી ડિઝાઇન બનાવે અને તે પોતાના ક્લાયન્ટ યા અથવા તો કોઈપણ વ્યક્તિ હોય છે ને પોતાની ડિઝાઇન બનાવ રહેવું હોય એ તેને બનાવીને આપે આ બધા ડિઝાઇનર એક સમાન હોતા નથી વધાર ઘણી ટાઇપની ડિઝાઇનર હોય છે.

તો આજે આપણે આ બ્લોગમાં એ વાત કરીશું કે તમે ડિઝાઇનર કેવી રીતે બની શકો અને કેટલા ટાઈપના ડિઝાઇનર હોય છે ડિઝાઇનર બનવું કોઈ અઘરી વાત નથી જેથી કરીને તે કોઈ પણ ડિઝાઈનર બની શકે છે થોડીક એવી પ્રેક્ટિસ કરીને પણ ડિઝાઇનર બની શકાય છે તો કેવી રીતે બની શકાય ડિઝાઇનર તો આપણે આ બ્લોકમાં જાણીશું. તો આખે આખો વાંચજો બ્લોકને તો તમને જાણકારી પૂરેપૂરી મળશે અને તમે ડિઝાઇનર બની શકશો

ડિઝાયનર કેવી રીતે બનવું ?

ગેમ ડિઝાઇનર વિશે જાણીએ કે કેમ ડિઝાઇનર તમે કેવી રીતે બની શકો છો તો તમને ગેમ રમતાઓ અથવા તો ગેમમાં ઇન્ટરેસ્ટ હોય અને તમે ગેમ રોજે રોજ રમતાઓ તો તમને ગેમ વિશે નોલેજ છે એમાં ચેક ટ્રાફિક્સ આવે છે તેને ક્રિએટ કરવામાં આવે છે જેમાં કોઈ પણ એક હોય છે તે માણસ હોય છે તે ક્રિએટ કરે છે અને તે પછી ગેમમાં અપલોડ કરીને તમને ગેમ ડેવલપ કરવામાં આવે છે.

અને પછી એને પ્લે સ્ટોર ઉપર મૂકવામાં આવે છે પછી તે માણસો રમે છે અને એવી રીતે તે ગેમ ચાલતી હોય છે તો તમે ગેમ ડિઝાઈનર કેવી રીતે બની શકો? કેમ બીજાને જ બનવા માટે તમારે એક ઇન્સ્ટિટ્યૂટ જોઈન્ટ કરવી પડે ક્યાં અથવા તો તમે youtube પર જોઈને પણ શીખી શકો છો જો તમે youtube પર જોઈને શીખશો તો તમને થોડો બહુ ડાઉટ હશે તો તમે કોઈને પૂછી નહીં શકો એટલે તો હું તો સજેસ્ટ કરીશ કે તમે કોઈ સારી એવી ઇન્સ્ટિટ્યૂટ જોઈન્ટ કરી લો જેથી તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે તેને પૂછી શકો છો.

જ્યાં youtube માંથી જોવામાં તમને એ પ્રોબ્લેમ થશે કે જો તમને કોઈ ડાઉટ હશે તો તમે ક્યાં કોઈ સર ટીચર નહીં હોઈ શકે અને તમે કોમેન્ટ કરશો તો કોમેન્ટનો જવાબ મળશે કે નહીં મળશે તેના પર તે સામેવાળા પર ટીપેન રહે છે તો એના કરતાં સારું છે કે તમે કોઈ સારી એવી ઇન્સ્ટિટયૂટ જોઈન કરીને પોતાનો કોર્સ કરો અને ગેમ ડિઝાઇન શીખવા માટે અને ગેમ ડિઝાઈનર એમનેમ નથી બની શકાતું કારણ કે તમારે તેમાં થોડું નોલેજ પણ હોવું જરૂરી છે જે તમારે આગળ જતા કામ લાગે છે.

તો ઇન્સ્ટિટ્યૂટ જોઈન કરતા પહેલા તમે જાણી લેજો કે તે ઇન્સ્ટિટ્યૂટ કેવી છે અને કેવું શીખવાડે છે પણ આજે જ્યાં ભણી ગયેલા હોય છે એના રિવ્યુ જરૂર લેજો પછી તે ઇન્સ્ટિટ્યૂટ ને જોઈન્ટ કરશો કેમ ડિઝાઇન કર ત્યારે બહુ ધ્યાન રાખવું પડે છે અને એના માટે ઘણા બધા સોફ્ટવેર આવે છે જેનાથી તમે ગેમ ડિઝાઇન કરી શકો છો

શું કરવું પડે ?

જેમ કે મેં તમને આગળના પેરેગ્રાફમાં જણાવ્યા મુજબ તમારે શું કરવું જોઈએ તમે કોઈપણ ચારે ઇન્સ્ટિટ્યૂટ પહેલાં જોઈન્ટ કરો અને પછી ત્યાંથી શીખવાનું શરૂ કરો અને ઘરે આવીને પ્રેક્ટિસ કરવી જરૂરી છે કારણ કે પ્રેક્ટિસ કરશો તો જ તમને સારો રીઝલ્ટ મળશે અને તમે સારી રીતે ડિઝાઇનર બની શકશો અને કોઈ પણ કંપનીમાં સારી સેલેરી સાથે જોબ મળશે.

તો બસ આટલું કરી લેશો તો તમે ગેમ ડિઝાઈનર બની જાય છો અને કોઈ પણ સારી એવી કંપનીમાં તમને જોબ પણ મળી જશે જો ઇન્સ્ટિટ્યૂટ ટ્રસ્ટેડ હશે અને તેની કોઈ કંપની હશે તો તમને તેની કંપનીમાં જોબ પર રાખી લેવામાં આવશે અને તેમાં પણ સારી સેલેરી આપવામાં આવશે અને ત્યાંથી પણ તમે પૈસા કમાઈ શકો છો અને ગેમ ડિઝાઇનર એક જોબ પરથી પૈસા નથી.

કમાતા હોતા તેની પાસે ઘણા વર્ષ હોતા હોય છે હોય છે જેમ કે તમે કોઈ એપ અથવા કોઈ ગેમ બનાવી છે તો તમારે ગેમ ડિઝાઇન કરવી તો પડશે તો તમે કેમ ડિઝાઇનર મતલબ મારે કોઈ એપ બનાવ્યું હોય તો હું તમને આપીશ કે તમે મારી એફ ડિઝાઇન કરી આપો તો તમને આટલા રૂપિયા કમાઈશ આને ફ્રી લાઇનિંગ કહેવાતું હોય છે તો આવી રીતે તમે ગેમ ડિઝાઈનર કરીને પણ પૈસા કમાઈ શકો છો

એપ ડિઝાઇનર કેવી રીતે બનાય

આપણે વાત કરીએ એપ ડિઝાઇનર વિશે તો એપ ડિઝાઇનર કેવા હોય છે જે જેવી રીતે ગેમર હોય છે એવા ડિઝાઇનર હોય છે તેને ખાલી એટલો ફરક હોય છે કે એમ ડિઝાઇનર ને પોતાના કેમ વિશે થોડી માહિતી હોવી જોઈએ અને જે એપ ડિઝાઇનર હોય છે તેને એમ હોય છે કે પોતાના એફ વિશે થોડી માહિતી હોવી જોઈએ અને ડિઝાઇન વિશે પણ ખબર હોવી જોઈએ એક્સ યુ એક્સ ડિઝાઇનર હોય છે

તે બધા જ કામ કરી શકતો હોય છે જેમ કે બનાવવાનું કામ યુઝર એક્સપિરિયન્સ કેવો મળશે સામેવાળાને એ પણ એને નોલેજ હોય છે તો આ બધું હેબ ડિઝાઇનર માં આવે છે તો તમે એપ ડિઝાઇનર બનવા માગતા હો તો તમે બની શકો છો તેમાં બહુ જ મહેનત કરવાની જરૂર નથી તમે ત્રણથી ચાર મહિના જો કોઈ પણ કંપનીમાં ઇન્ટરશીપ કરશો તો પણ તમે શીખી શકશો અને તમે કોઈપણ ઇન્સ્ટિટયૂટમાં તમારા ડીપમાં બહુ શીખવું હોય તો તમે ડીપમાં પણ શીખી શકો છો

તેના માટે તમારે ઇન્સ્ટિટયૂટ જોઈન્ટ કરવી પડશે અને તમારે થોડો એને જ કોષની ફીસ હોય છે તે આપવી પડશે જેથી તમને તે શીખવાડી દેશે કે તમે કેવી રીતે એ ડિઝાઇનર બની શકો છો અને આવી રીતે તમે કેમ ડિઝાઇનર અને એપ ડિઝાઇનર બની શકો છો અથવા તો તમારે ત્યાં youtube માંથી શીખવું હોય તો તમે youtube માંથી પણ શીખી શકો છો

આવી રીતે કરીશ ને તમે ગેમ એને એ બીજાને બની શકો છો youtube માં પણ તમને ઘણું બધું શીખવા મળે છે જો તમારે પાસે પૈસા નથી અને ડિઝાઇનર બનવું છે તો તમે youtube માંથી સારો પ્લેટફોર્મ છે ત્યાંથી તમે શીખી શકો છો અને ઘણા બધા એવા લોકો છે જ્યાં અહીંયા થી છે આ youtube માંથી શીખીને જ આગળ વધી રહ્યા છે અને તેણે પોતાની કંપની પણ શરૂ કરી દીધી છે અને તે એક કંપનીના મોટા માલિક પણ છે

Post Comment

You May Have Missed