મગરમચ્છ અને એક વાંદરાની વાર્તા

બહુ પહેલાંની વાત છે જંગલમાં એક તળાવ હતું અને તે તળાવની બાજુમાં જ એક મોટું ખજૂરનું ઝાડવું હતું તે ખજૂરના ઝાડવા ઉપર એક વાંદરો રહેતો હતો અને તે તળાવમાં એક મગર મેચ રહેતા હતા અને તે બંનેને કોઈ પણ જાતની શિકાયત હોય તો તે બંને જકડી પડતા હતા અને તે એકબીજાના માની લો કે દુશ્મન હતા જેથી કરીને તેને ખૂબ જ બધું સહન કરવું પડતું હતું.

અને જેથી કરીને તે આગળ કઈ કરીને શકતા હતા જ અને તે પોતાને પોતાને અને આગળ જઈને દોસ્ત લેતા હોય છે અને દેવ બંને ખૂબ જ ઝગડતા હતા પછી એકવાર એવું થયું કે જ્યારે ખજૂર આવ્યો ખજૂરમાં તો તે વાંદરો ખાતો હતો તે વાંદરા એકવાર તે મગરમચ્છને જોઈ ગયો અને મગરમાં જ સાથે આ પોતાને દોસ્તી કરવાનું વિચાર્યું અને તે દોસ્તી કરવા માટે તેને એવું કર્યું કે તે ખજૂર ખાતો હતો તેમાંથી થોડો ખજૂર પોતાના આજે હતો મગરમચ્છ તેને આપવાનો વિચાર્યું અને તે પોતાના અખતપુર નગર મત ને આપ્યું અને પછી તેણે આગળ જઈને આ મગરમાં છે.

ખાધું. તને મગરમચ્છ તે ખજૂર મીઠો લાગ્યો પછી તેણે એવું વિચાર્યું કે આ વાંદરાએ કેમ મને ખજૂર આપ્યો તે મગરમ જ તે વાંદરાને પૂછે છે કે તમે કેમ મને ખજૂર આપ્યો કે આપણે તો રોજ ઝગડતા હોઈએ છીએ પણ તોય તમે ખજૂર કેમ આપ્યો? મને તો વાંદરો કહે છે કે આપણે જે આને કોઈ પણ કારણ વગર આવી ના ના જગડીયા છીએ એટલા માટે હું વિચાર્યું કે આપણે બંને સાથે દોસ્તી કરેલી એ આગળ જતા આપણને ફાયદો રહેશે અને આપણે એકબીજાની મદદ કરી શકશું અને એકબીજાને કામ આવે છે.

એટલા માટે મેં તમને ખજૂર આપીને મારી દોસ્તીનો હાથ બતાવ્યો છે તો તમે પણ દોસ્તી કરી લો એવી મારી છે અને તે મગરને કહે છે અને મગર બેઠે બેઠા સાંભળે છે કે વાંદરો મને ધોરણ 10 નો આજ બડા કરે છે તો મગરમચ્છ વાંદરા ના ઘરે છે કે હું થોડા ટાઈમ લઈશ અને ટાઈમ પછી હું તમને કહીશ કે મારે તમારી સાથે દોસ્તી કરવી જોઈએ કે નહીં પણ વાંદરો કહે દોસ્તીમાં તો કાંઈ પણ કરી શકે અને તેમાં ટાઈમ લેવાની શું જરૂર છે.

મગર વિચારતો રહ્યો કે એમાં શું થઈ ગયું આપણે વાંદરાભાઈ દોસ્તી તો કરી લઈએ પણ તમે તો તમે એકલા એકલા છો ખાવ છો તમે તમારે ઝાડ પરથી નીચે ઉતારતા જ નથી એવું કહીને મગરમચ્છ વાંદરાને સંભળાવે છે કે તમે ક્યારેક નીચે આવો અને મારા પેટ કરને સવારે કરો આવું મગજમાં જ કહે છે અને મગરમાં જ આવું શું કામ કહે છે કારણ કે તેના મનમાં કંઈક બીજું ચાલતું હોય છે.

અને તેને છે ને એવું જ્યારે વાંદરાએ તેને ખજૂર આપ્યો હતો ત્યારે મગરમ છે તે ખજૂર ખાધો તો તે તેને ખૂબ જ સારો લાગ્યો હતો અને તેને ખૂબ જ સારામાં સારો મીઠો લાગ્યો હતો એટલે તે મગરમાં છે વિચાર્યું કે આ ખજૂર આનો આટલો બધો સારો છે તો આનું કાળજુ કેવું હશે કારણ કે મગજને વિચાર કરે છે કે તે રોજે રોજ તે પોતાનો પેટ ભરવા માટે ખજૂર થાય છે અને ખજૂરથી જ તેનું પણ આખું શરીર ચાલે છે કાનો કાળજું કેવું મીઠું હશે મગરવા જ ના મગજમાં આ હતું અને પહેલા વાંદરા ભાઈને મગરમ જ સાથે દોસ્તી કરવી હતી.

અને મકાનમાં આવવું હતું તો તે મગજમાં જ વિચારે છે કે હું આને વાંદરાને જ કાળજાને ખાવું તો જોશે કારણ કે તે ખૂબ જ મીઠું છે તો તે મગરમચ્છ એક યોજના બનાવે છે જેથી તે મગજનું કાળ સોરી શકે અને તેનો વાંદરા નું કાળજુ ખાય છે અને તે નો સ્વાદ સાખીને તે પોતાનું પેટ ભરી શકે એટલા માટે પહેલાં વાંદરાને બોલાવે છે કે ચાલો તમે અમારી ઘરે જમવા ચાલો નગર વચના મગજમાં કંઈક અલગ રીતના હોય છે કારણ કે તે પણ વાંદરાનું કાળજુ ખાવા માંગતી હોય છે તો મગરમચ્છ પહેલા વાંદરાને બોલાવશે ચાલો તમે ક્યારેક આવા ચાલો.

તો મગરમાં જ કહે છે કે ચાલો તમે મારી ઘરે તમારા માટે સારો ભોજન બનાવ્યું છે તો તમે પણ અમારી સાથે ચાલો તમને પણ આજે અમારા ઘરે ભોજન ખવડાવશો આના કારણે તે વાંદરો માની જાય છે અને તેના મિત્રતા બની જાય છે અને તે વાંદરો પોતાના ઝાડને મૂકીને તેની મગરમચ્છની ઘરે જવા તૈયાર થઈ જાય છે અને જ્યારે તે દિવસ આવે છે કે બંને પોતાનું જમવાનું થાય છે ત્યારે વાંદરો કહે છે.

હું તમારી હું ઘરે કેવી રીતે આવી શકું મને તરતા તો નથી આવડતું તો મગજમાં જ કહે છે કે કાંઈ વાંધો નહીં અમે તમને અમારી પેટ પર બેસાડીને અમારા ઘરે ખાવા લઈ જઈશું તો વાંદરો આ રીતે તેની વાત માનીને તે આગળ વધે છે અને તેને પેટ ઉપર બેસી જાય છે પછી તે એક દિવસ તે એના ઘરે જાય છે અને મારા રસ્તામાં છે અરે માથું કરતાં કરતાં જ્યારે એક સમાન મારી અને વાંદરો ફોન મગરમચ્છ ના પીઠ ઉપર બેસી જાય છે પછી તે મગજમાં જ ચાલતી ચાલતી જ્યારે ખૂબ જ દૂર લઈ જાય છે.

જ્યાંથી વાંદરો તે પોતાના ઝાડ પર જઈ શકતો નથી અને તે વાંદરાને કહે છે વગરમાં જ કે વાંદરા ભાઈ વાંદરા ભાઈ મારે તો તમારું કાળજુ ખાવું હતું એટલે માટે હું તમને અહીંયા મારે આવી ચાલતી કે તમને અહીંયા બોલાવીને તમારું કાળજું ખાવ કારણ કે તમારું કાળજું ખૂબ જ મીઠું છે અને તે અમે રોજ ખજૂર ખાવ છો એટલે તમારો કાળજું ખૂબ જ મીઠું છે તો તે વાત સાંભળીને વાંદરો કહે છે કે તો તમારે પહેલા કહેવું જોઈએ ને હું તો મારું કાળજુ ધોઈને મારા ઝાડ પર ચૂકવીને આવ્યો છું. આવા જ સાંભળીને મગરમાં જ કહે છે.

કે એવું છે કે વાંદરા ભાઈ કહે છે હા તો વાંદરો કહે તે ચાલુ મને તમે પાછો લઈ જાઓ અને ત્યાં પહોંચીને હું મારું કાળીયો તમને આપી દઈશ અને તમે ખાઈ લેજો આવી રીતે મગરમચ્છ અને તે મનાવીને પોતાના ઝાડ પર લઈ આવે છે.

અને ઝાડ પર લઈ આવીને પોતે મગજ થી ઉતરીને પોતાના ઝાડવા ઉપર સડી જાય છે અને એ મગરમચ્છ અને કહે છે વાંદરા ભાઈ કે મગરમચ્છ ભાઈ અને તમે તો હાવ ખુલ્લુ છો કારણ કે તમારે તો મારું કાળજુ ખાવો તો અને કાળજુ આપણા શરીરની અંદર હોય છે તમે કોઈ દિવસ કોઈનું કાળજુ બાર જોયું છે આમ કહીને વાંદરો તેની ઝાડ ઉપર સડી જાય ને બેસી જાય છે પછી તે આવી રીતે પોતાને બચાવી લે છે

Post Comment

You May Have Missed