કુતરા અને બિલાડીની દોસ્તી
કેમ છો તમે બધા તો આજે આપણે વાત કરવાના છીએ એક કૂતરાની અને એક બિલાડીની દોસ્તી કેવી હતી તો આ બ્લોકમાં હું તમને એ સ્ટોરી જણાવી કે એક કૂતરો અને બિલાડી કેવી રીતે દોસ્તી હતી તો ચાલો શરૂ કરીએ તો એક કૂતરો હતો એ ખૂબ જ ભૂખ્યો હતો એક જંગલમાં મોટો કૂતરો રહેતો હતો અને એટલા એરિયામાં માનો કે તમારે એટલા કુતરા જ દેખાય છે કુતરા હોય છે.
તે કુતરા તમને દેખાય છે અને ત્યાં દૂર દૂર સુધી મતલબમાં એક આખો વિભાગ કુતરાનો હતો અને એક આખો વિભાગ બિલાડીનો હતો. આ રીતે બિલાડી અને કુતરા નો વિભાગ અલગ અલગ હતા અને બંને પાસે એક સરખી છે એના હતી અને પછી તે આગળ જઈને તે કંઈક કરી શકે એટલા માટે તેના માટે બે જણને સેના પણ તૈયાર હતી એટલા માટે તે તેની સેના વધારવા માગતા હતા અને આ બંને વચ્ચે પહેલા બહોત બહોત યુદ્ધ થતું પણ અત્યારે જ થતું નથી કારણ કે એ એકબીજા પાસે જેમ જેમ સમય જતો જાય છે.
એક બીજા સાથે ઘટનાઓ બનતી જાય છે એટલા માટે બહુ જ લડતા ઝઘડતા હતા પણ અત્યારે તે લડતા ઝઘડતા નથી અને તે શાંતિથી રહે છે પણ એક દિવસ એમાં એવું થાય છે કે એક દિવસ કોઈ નાનો છોકરો હોય છે કુતરા તરફથી તે નાનો છોકરો ગલુડિયું હોય છે તે ગલૂડિયો એકા બીજાના એમાં એવું હતું કે બિલાડીને કુતરા નો ભાગ ની અંદર નહિ આવવાનું અને કૂતરાને વિભાગની અંદર નહીં આવવાનું એમાં એવું થયું કે એ કૂતરાનું એક બચ્ચું હતું એકવાર ભૂલથી તેને બિચારાને ખબર નહોતી તી તે બિલાડીના વિભાગમાં જતું રહ્યું.
પછી જતું રહ્યું એને ખબર ન હતી એટલે તે આગળ આગળ ચાલતું પછી તેને વાંચતા પણ નહોતું આવડતું એટલા માટે તેને કોઈ બોર્ડ પર નજર ન આવ્યો એટલા માટે તે આગળ આગળ ચાલતો ગયો પછી તે બિલાડીને જોવે છે તે એકબીજાને આ બીજાની સામું જોવે છે પછી બિલાડી એને સમજે છે કે આ નાનો કૂતરું છે અને તે અહીંયા ભૂલથી આવી ગયું છે.
એ સમજ્યા પછી પણ તે તેના આજે રાજા હોય છે તે ગલુડિયાને પકડીને તે રાજા ના રાજા પાસે લઈ જાય છે અને રાજા ને કહે છે આ આપણા વિભાગની અંદર આવવાની કોશિશ કરતું હતું અને તેના રાજા કહે છે કોણ છે અને મારી સામે લાવો અને તે બિલાડી જે પકડીને લાવી હતી તે કૂતરાને તે કૂતરાને બિલાડીને લાવે છે અને તે આવેને ઉભું રાખે છે ત્યારે રાજા કહે છે ભૂલથી આવી ગયું હશે.
આ રાજા પણ સમજે છે પણ તે બિલાડી એવી હતી કે તે રાજાને ભડકાવે છે અને ભડકાવે છે પછી તે રાજા તે ગલુડિયાને પોતાની કેદમાં રાખવાનું કહે છે અને તે કેદમાં રાખી દે છે અને તેને બે દિવસ સુધી ખાવાનું પણ નથી આપતા અને જ્યારે તેના બાદ કૂતરાને મમ્મીને ખબર પડે છે ત્યારે તેના રાજાઓ છે તેના રાજા ને કહે છે કે મારું આવશે આ ભૂલથી તો એને તમે મારી સોડાવવામાં મદદ કરશો તો રાજા કહે છે હા હું ચોક્કસ કરીશ તો એ રાજા પેલા બિલાડી ના રાજા સાથે વાત કરે છે.
અને રાજા બે સરખા હતા એટલા માટે તે બંને એક બીજા સાથે મિટિંગ કરી મિટિંગ કરીને પછી ખબર પડી કે તે તો ભૂલથી આવી ગયેલું હતું અને તેને એવું થયું કે ચાલો તે ભૂલથી આવી ગયું છે એટલે હું તેને મૂકી દઉં છું અને છોડી દઉં છું અને આજ પછી આવું થાય તો અમારે ઉપર નહીં આવવા દેવાનું એવું કહે છે અને તે કૂતરાના મૂકી દેજે આઝાદ કરી દેજે પછી તે રાજા છે તેના ગલુડિયાને લઈને તે પોતાના પ્રદેશમાં આવી જાય છે કારણ કે તે વિભાગમાં આવી જાય છે એટલા માટે તે પોતાના વિભાગમાં આવે છે.
પોતાના વિભાગમાં આવવા જાતા જ હોય છે પછી જાતા જાતા જેવી પુત્ર અને બોર્ડર ક્રોસ બિલાડીની બોર્ડર ક્રોસ કરીને પોતાને ઓર્ડરમાં જણાવવામાં આવતા હોય ત્યારે તે એકદમ રાજા સામે તેની સામે કૂતરાની સામે આવી જાય છે અને કહે છે તમે આને નહીં લઈ જઈ શકો કારણ કે અમારા પ્રદેશ જે છે અમારો વિભાગના છે તેના નિયમ છે તે નિયમ પર તમારે સિક્કા કરીને જવું પડશે.
કારણ કે તમે જો આ તમારે આને લઈ જવા માંગો છો તો તમારે શિકાર કરવા જોશે એટલા માટે તમે નહીં લઈ જઈ શકો એટલા માટે તે જાય છે અને પાછા ફરે છે અને પાછા બિલાડીના મહેલમાં જાય છે કૂતરો અને તે ગલુડિયું બંને બહુ જ ભૂખ્યાત થઈ ગયા હોય છે કાર્ડ કે તે ઘણા ટાઈમથી એને કાંઈ પણ જમ્યુ પણ નહોતું એટલા માટે તે ખૂબ જ ભૂખ્યાત થઈ ગયા હોય છે.
એટલે તે જલ્દી જાય છે અને પોતે જલ્દીમાં જલ્દી બને તેટલા જલ્દી સહી સિક્કા કરીને તેને પોતાના પ્રદેશ કારણ કે અને તેના વિભાગમાં જવું હતું કારણ કે તે જે કલૂડ્યું હતું એની માં રાહ જોઈને બેઠી હતી એટલા માટે તેને પોતાના પ્રદેશમાં જાવું હતું જાતિ તે નીકળી જાય છે જલ્દીમાં જલ્દી રાજા કહે છે ત્યારે તે રાજા કહે છે.
પહેલા તમે આજે આમાં લખ્યું છે એને વાંચી લો પછી તમારે સિક્કા કરવા હોય તો કરી દેજો એમ કહે છે અને ભૂખ્યા પેટે બંને સિક્કા કરી રહી છે પણ એમાં તે વાંચતા નથી કારણ કે તે વાંચવાની તેની પાસે ટાઈમ ન હતો અને તેને ખૂબ જ ભૂખ લાગી રહી હતી અનેક મમ્મી પણ તેને વાટ જોતી હતી એટલા માટે તે જતા રહે છે સિક્કા કરીને પણ તે વાંચતા નથી એનો મતલબ એ છે કે તેમાં શું લખેલું હતું તે એણે વાંચ્યા વગર તે પોતાના પ્રદેશ ચાલ્યા જાય છે જે પ્રદેશ ચાલ્યા જાય છે.
ત્યારે તે તેના ઘરે રાજા આવે છે બિલાડીના રાજા અને કહે છે તમારે અમારે આ ગલુડિયાને આપવું પડશે કારણ કે તમે આમાં સહી કરેલી હશે અને સહી કરેલી એટલા માટે છે કે તમારે આમાં સવે છે અને આમાં એવું લખેલું હતું જો તમે આમાં સહી કરશો તો તમારો આ ગલુડિયું તમને પાછું થોડા સમય માટે મળશે પછી પાછું તે આને કેડમાં રાખીશ એવું કહે છે અને એવી રીતે તેમ પાછા લઈ જવા આવવાની કહે છે તે પાછા લઈ જવા જાય છે ત્યારે તે પોતે.
જ્યારે તે પોતે માગતા એટલા માટે તે આપણે જ્યારે પણ કોઈ પણ સાહેબ અથવા સિક્કા ગમે કરવા જઈએ અથવા તો તમને કોઈ કહે કે તમારે અહીંયા સાહિત્ય કરવાના છે તો તમારે જેમાં જે ડિટેલ્સ લખેલી હોય છે એ તમારે પૂરેપૂરી વાંચવી જોઈએ વાંચવા વગર તમારે કંઈ પણ સર્જીકલ ના કરવા જોઈએ તો આ રાજા તે પોતાને બિલાડી રિક્વેસ્ટ કરે છે કે માફ કરો હું તમને વાંચ્યા વગર મારી સિક્કા થઈ ગયા હતા એટલા માટે એટલા માટે તો આવું થયું તો બિલાડી માની જાય છે અને તે પોતાના પ્રદેશને જતી રહી છે અને તે ગલુડિયું અને તેને તેની મમ્મી અને મમ્મીને તેના ગલડીયો મળી જાય છે આવી રીતે વાર્તા પૂરી થાય છે
Post Comment