એક્ટર કેવી રીતે બની શકાય અને શું કરવું જોઈએ?
કેમ છો બધા? આજે આપણે જાણીશું કે તમે એક હેક્ટર કેવી રીતે બની શકો છો અને એક્ટર બનવા માટે તમારે શું કરવું જોઈએ અને તમારે ક્યાંથી શરૂઆત કરીએ છીએ કરવી જોઈએ જે તે તમે સારા એવા એક્ટર બની શકે અને કોઈ પણ મુવીમાં તમને સારો એવો એક રોલ મળી શકે અને એનાથી તમે પણ પૈસા કમાઈ શકો છો તો કેવી રીતે કરવું આ બ્લોગમાં તમે કહેવાનો છો.
તો બ્લોગને પૂરેપૂરો વાંચજો અને પોતાના મિત્ર સાથે શેર કરજો એક્ટર બનવા માગતા હોય અથવા તો તમારા ફેમિલી ફ્રેન્ડ કોઈપણ હોઈ શકે તેને શેર કરજો જેથી કરીને તેને મદદરૂપ થઈ શકે અને તેને થોડું નોલેજ મળી શકે તો આ બ્લોકમાં તમને બધું જ આપવાનો છો નોલેજ જેથી કરીને તમે સારા એવા એક્ટર બની શકો છો અને તેનાથી તમે પૈસા કમાઈ શકો છો અને એક સારા એવા એક્ટર બનીને પોતાનો એક ઓળખાણ કરી શકો છો જેનાથી તમને ઘણો બધો ફાયદો થાય છે
એક્ટર કેવી રીતે બનવું
એક્ટર બનવા માટે તમારે કોઈપણ એક્ટિંગ અથવા તો કાંઈ પણ તમને એવું નોલેજ હોવું જોઈએ કે તમે હેઠળ બની શકો. જો તમારી પાસે થોડું નોલેજ હશે તો તમે એક્ટર બની શકશો.
ની સાથે તમારી પાસે એવો કોઈ એક્સપિરિયન્સ પણ હોવો જોઈએ જેમાં તમે કોઈપણ એક્ટિંગ કરી હોય અથવા તો તમારી પાસે એક એવો વિડિયો હું જોઈ જેમાં તમે એકટીંગ કરી હોય અથવા તો તમે તમારો જે સ્કેલ છે તમારી એ તમને શોખ રહ્યું હોય તમારે એક્ટિંગ જેના જરીએ તો તમે તે તમારો પહેલો વિડીયો શુટ કરો પછી તમે તેની આગળ વધી શકો છો અને તમે કોઈ પણ એવી ફીલ નાની અમથી બનાવી ફેલ બનાવી હોય એવી કોઈપણ ફિલ્મ ચાલે તમે તેમાં એક્ટિંગ કર્યું હોવી જોઈએ તે બસ એ જરૂરી છે.
પછી તમે એમાંથી કાંઈ પણ કરી શકો છો અને જે ડાયરેક્ટ હોય છે તેને બતાવીને તમે તેને ઈમ્પ્રેસ કરીને એક્ટિવ બની શકો છો તો તમારે પહેલા શું કરવું જોઈએ તો તમારે પહેલા એક્ટિંગ શીખવી જોઈએ તમારે તો એક્ટિંગ ના આવડતું હોય તો તમે એક્ટર બની શકતા નથી તો પહેલા મહત્વનો મુદ્દો એ છે કે તમારે પહેલા એક્ટિવ શીખવી પડે છે પછી તમને કોઈ પણ જગ્યાએ જાવ છો.
શું કરવું જોઈએ?
તો તમને પહેલા એક્ટિંગ કરવાનું કહે છે પછી એક્ટિંગ તમે જેવી કરશો એ પ્રમાણે તમને સિલેક્ટ કરવામાં આવશે અને જો તમે તેમાં સિલેક્ટ કરેલ છે અને તમે તમારા સારું પ્રદર્શન કરશો તો તમને સિલેક્ટ કરી અને કોઈપણ સારો રોલ મળી શકે છે અને તમે ત્યાંથી જ આગળ વધી રહ્યા છો પછી તમે જો એ મુવીમાં પણ તમે સારી એક્ટિંગ કરી રહ્યો તમને આગળની મુવીસ માં પણ લેવામાં આવશે અને બીજી કોઈ પણ મુવીઝ બનશે ત્યારે તમને કોઈપણ જગ્યાએથી ફોન આવી શકે છે.
કે તમે અમારા માટે આ રોલ કરશો કે નહીં અમે તમને આટલા પૈસા આપીશું એવા પણ ફોન આવી શકે છે તો તમારે પણ તે રોલ કરવો હોય તો તો મારી મરજી ઉપર થાય છે જો તમે આ રોલ કરો છો તો તમને એટલે પૈસા મળશે એવી રીતે તમને કહેવામાં આવે છે અને જો તમે એ રોલ કરશો તો તમને એટલા પૈસા મળશે તો આ બધું તમે જ્યારે એક્ટિંગ શીખી જશો.
ત્યારે તમને જાણવામાં મળશે અત્યારે તો તમારે પહેલું ફોકસ એવો જોઈએ કે સારામાં સારી તમે એકટીંગ કરતા હોવા જોઈએ અને એન્ટીંગ કરી આવીને તમે આગળ નથી વધી શકવાના તો વધારે વધારે પ્રવાસ એવો કરો કે તમે એકટીંગ કરો અને સારી એવી એક્ટિંગ કરો અને કોઈ પણ જગ્યાએ કોમ્પિટિશન હોય એમાં ભાગ લો જેથી કરીને તમે ને કોઈ જાણી શકે અને તમારે પહેલું મહત્વ એ છે.
કે તમે જો ઘરમાં બેઠી ને એક્ટિંગ કરતા હો તો એ એ રીતે તમે નહીં કરી શકો તો તમારે કઈ બહાર જવું પડશે અને તમારે એક્ટિંગ કરવી પડશે અને લોકોને બતાવી પડશે તો તમે આ રીતે કરશો તો લોકો પાસે તમારી એક્ટિંગ પહોંચો છે અને કોઈપણ એવો વિડિયો હોય છો તમારો એ વાયરલ થઈ જાય છે તો પણ તમે એક્ટર સારા એક્ટર બની શકશો અને તમને મુવીસ માં રોલ મળવા મળશે અને તમે તેના થી એક્ટર બનીને સારા એવા પૈસા કમાઈ શકો છો
એક્ટર અને ફેમસ થવા માટે શું કરવું?
જો તમારી પાસે થોડા ઘણા પૈસા હોય તો તમે સારી એવી ઇન્સ્ટિટ્યૂટ પણ જોઈન કરી છે જ્યાં તમને એક્ટિંગ શીખવાડશે અને ત્યાંથી જ તમને આગળ વધારવામાં આવશે અને ત્યાંથી ઘણા બધા એવા હોય છે ડાયરેક્ટર છે ત્યાંથી એક્ટરોનું સિલેક્શન કરતા હોય છે જેમ કે આપણે ક્રિકેટ રમીએ ત્યારે ક્રિકેટ એકેડમી જોઈન્ટ કરવી જરૂરી છે જેથી આમાં પણ એવું જ છે.
કે જ્યારે તમે એક્ટ બનવા માંગો છો તો તમારે ક્રિકેટ ઇન્સ્ટિટ્યૂટ જોઈન્ટ કરવી સોરી હેક્ટરની ઇન્સ્ટિટયૂટ જોઈન કરવી પડે છે ત્યાંથી તમે આગળ વધી શકો છો તો આવી રીતે તમે એક્ટર બની શકો છો અને લાઇફમાં આગળ વધીને તમે મુવીસના રોલ કરી શકો છો અથવા તમે કોઈપણ પોતાની જ આ મુવી બનાવીને તમે આગળ વધારી શકો છો બસ તમારી પાસે થોડું પૈસા હોવા જોઈએ તો તમે ઇન્સ્ટિટ્યૂટ જોઈન્ટ કરીને તમે ત્યાંથી જ આગળ વધી શકો છો અને તે લોકો તમને આગળ વધારે છે.
હેક્ટર બનવું તે કોઈ ખરી વાત નથી પણ જો તમારામાં સ્કિલ અને પેશન્ટ હોય તો તમે જલ્દીમાં જલ્દી તમે એક્ટર બનીને આગળ વધી શકો છો અને ત્યાંથી તમને કોઈ પણ મૂળમાં રોલ મળી શકે છે જેથી કરીને તમે ત્યાંથી પૈસા કમાઈ શકો છો અને જલ્દીમાં જલ્દી મોટા એવા એક્ટર બની શકો છો જાતિ તમે ફેમસ પણ થઈ શકો છો જો તમે એકવાર એક્ટર બની ગયા તો તમને યાદ છે તમારા એકાઉન્ટ હોય છે તેમાં ઓટોમેટીક તમારા ફોલોવર્સ પણ વધવા લાગે છે જેથી કરીને ત્યાંથી પણ તમે પણ ફેમસ થઈ શકો છો.
અને ત્યાંથી પણ તમે એ વાર જો એકવાર તમારે ફેમસ થઈ ગયા તેમાંથી તો તમને એક્ટિંગની મતલબ લાઇન થઇ જાય છે કે તમારે આ એક્ટિંગ કરવાની છે એક એક વર્ષમાં તમારા ત્રણ-ત્રણ શૂટિંગ મુવીની હોઈ શકે છે તો તમે સારા એવા હેક્ટર બની જાઓ છો તો તમે આવી રીતે એકટીંગ કરી શકો છો અને એક સારા એવા એક્ટર બનાવીને પૈસા કમાઈ શકો છો.
અને બને તેટલું જલ્દી તમારે એક્ટિંગ શીખવું જોઈએ જેથી કરીને તમે આગળ વધી શકો અને કોઈપણ માં તમે કામ કરીને અથવા તો તમે કોઈ એવી ઇન્સ્ટિટ્યૂટ જોઈન કરો જ્યાં તમે સારામાં સારી એવી એક્ટિંગ શીખવાડે અને ત્યાંથી તમને કોઈ મુવી સિલેક્શન કરવામાં આવે છે જેમ કે આ નાના મોટા છે ટ્રેક્ટર હોય છે તે ત્યાંથી ને જ શીખતા હોય છે અને આગળ વધતા હોય છે
Post Comment