આર્મીમાં કઈ રીતે જાવ શું કરવું પડે

આજકાલ ઘણા બધા એવા લોકો હોય છે જે આર્મીમાં જવા માગતા હોય અને તેનું એક સપનું હોય છે કે એ પોતાના દેશ માટે પોતાનું જીવન કુરબાન કરી દે અને તે આર્મીમાં છવા માગતા હોય છે અને તેનું નાનક ત્યાં સપનું હોય છે કે તેને આર્મીમાં જાવું હોય તો પણ તમે પણ જવા માંગો છો અને જો તમારે પણ આર્મીમાં જાવું છે તો હું આ બ્લોકમાં તમને જણાવીશ કે તમે કેવી રીતે આર્મીમાં જઈ શકો છો અને ત્યાં જઈને તમારું સપનું અને તમારું મા-બાપનું નામ કઈ રીતે રોશન કરી શકો છો.

તો આ લોકને તમારા માબાપ અથવા તો તમારી ફેમિલી અથવા તો તમે જો કોઈ તમારા કોઈ ખાસ પ્રિન્ટ અથવા તો ફ્રેન્ડ્સ હોય એને તમે શેર કરી શકો છો કારણ કે આ બ્લોકમાં હું જણાવી કે તમે કેવી રીતે પણ આર બી માં જઈ શકો છો અને તમે કઈ રીતે તમે ક્યાંથી શું કરશો જેથી તમે આર્મીમાં સિલેક્શન થાશો અને તમારે સેની કાળજી રાખવી.

જોઈએ જેથી કરીને તમે આર્મીમાં સિલેક્શન થઈ શકે અને કયા કયા તમારે ટ્રાય આપવા દેવાનું હોય છે અને તમારે કેટલું ભણેલા હોવા જોઈએ એ તમને હું આજના બ્લોકમાં તમને જણાવી તો બ્લોગ છેલ્લે સુધી વાંચો જેથી તમને પૂરેપૂરી માહિતી તમને હું આપી શકું કે અને તમે આને શેર કરજો તેનાથી બીજાને પણ મદદરૂપ થાય તો વધારે તમારો ટાઈમ ના લેતા હું તમને જણાવીશ કે તમે કઈ રીતે આર્મીમાં જઈ શકો છો.

આર્મીમાં જવા માટે શું કરવું

જો તમે આર્મીમાં જવા માગતા હોય તો તમારે શું કરવું જોઈએ અને તમારે શેની કાળજી રાખવી જોઈએ જેથી કરીને તમને આર્મીમાં સિલેક્શન થઈ જાય અને તમે ત્યાંથી આગળ વધી શકો અને તમે ઇન્ડિયન આર્મી અથવા તો તમારે જે કોઈ કમાન્ડો બનાવવા હોય તો તેને કઈ રીતે બની શકો છો એવું તમને આ બ્લોકમાં જણાવવાનો છું.

તો ચાલો જાણીએ વધારે તમારો ટાઈમ નહી લાવો તો ચાલો હું તમને જણાવી દઉં કે તમારે જો આર્મીમાં જવું હોય તો તમારે ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર હોવી જોઈએ જો 18 વર્ષ ઉપરના જો તમે સિલેકશન ટ્રાય આપો તો તમને સિલેક્ટ કરવામાં આવશે જો તમે 12 પછી તમે આર્મીમાં જોવા માગતા હોય તો પણ તમે જોઈ શકો છો.

પણ 12 પછી તમારે જો તમારો અભ્યાસક્રમ મૂકીને જો તમે અડવી માં જોવા માગતા હોય તો પણ તમે જઈ શકો છો પણ કેવી રીતે જો એના માટે તમારે થોડી માહિતી અને થોડીક તમારું શરીરને કસ્ટ આપવો પડશે કારણ કે તમે જ્યારે 18 વર્ષ ના આવશો ત્યારે તમારું બધું ચડતું લોહી હોય છે ચડતું હોય એટલે કે જો તમારે આર્મીમાં જવું હોય તો તમારે ખૂબ જ કસરત કરવી પડે છે.

અને રોજે તમારે થોડાક કિલોમીટર દોડવા જવું પડે છે કારણ કે તે તમારું શરીર ફીટ રહે છે અને તમારી આ છાતી હોય છે છાતીની સાઈટ જે આર્મીમાં સિલેક્શન થાવાની હોય છે તેટલી તમારે હોવી જોઈએ અને એની સાથે સાથે જો તમારે હાઈટ પણ નાની છે તો તમે હાઈટ નાની એટલા માટે તમારે વધારવી જોઈએ કારણ કે ત્યાં તમારે હાઈટ પણ માપવામાં આવે છે છાતીની હારોહાર હાઈટ પણ માપવામાં આવે છે એટલે તમારા હાઈટ પણ માપવી જોઈએ અને હાઈટ વાળા જો તમારી નાની હોય.

તો તમારે તેની હાઈટને વધારવાની કોશિશ કરવી જોઈએ અને તમારે રોજે તમારે દોડવા જવું પડે જેથી કરીને તમે આર્મીમાં સિલેક્શન થઈ શકો છો અને જ્યાંથી તમે ઇન્ડિયન આર્મી તરીકે ગણાવી શકો છો અને ત્યાંથી તમને સિલેક્ટ કરવામાં આવે છે અને આ દર વર્ષે વધતી હોય છે અને ઘણી જગ્યાએ એવું હોય છે જ્યાં આર્મી ની પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવે છે કે તમે કઈ રીતે આર્મીમાં જઈ શકો તો તમે કોઈ એવી એકેડમી પણ હોય છે જે ઇન્ડિયામાં આપણે જ્યારે ઇન્ડિયામાં તમે કામ કરી શકો.

છો અને ત્યાં મહેનત કરવી પડશે એટલે તમે મહેનત નહીં કરો તો તમે નથી જઈ શકવાના કારણ કે તમારે ખૂબ જ કામ હોઈ શકે છે અને ત્યાં તમને પગાર ધોરણ પણ સારા એવા મળી જાય છે પણ જો તમે આવે મુદ્દા કીધા એટલા તમારે યાદ રાખવા જોઈએ જો તમે આર્મીમાં જવા માગતા હોય તો તમે આસાનીથી જઈ શકો છો પણ કેવી રીતે તમે જો મહેનત કરતા રહેશો અને કસરત કરતા રહેશો અને મેં જે મુદ્દાઓ કે તમને આ જણાવ્યા એ મુદ્દા ઉપર તમારા કામ કરવું જોઈએ જો તમારી હાઈટ નાની છે.

તો તમારે હાઈટના વધારવી જોઈએ અને જો તમારે પાસે થોડી બોડી નથી તો તમારી પાસે બોડી હોવી જોઈએ અને તમારી છત્રીસની છાતી હોવી જોઈએ જો બસ આટલું તમારે મેચિંગ થઈ જાય છે તો તમે આર્મીમાં જઈ શકો છો અને આર્મીમાં જવા માટે તમારે ઘણા એવી એકેડમી હોય છે ત્યાં તમને ટ્રેનિંગ આપી છે તે એકેડમી પણ તમે જોઈન્ટ કરી શકો છો તે એક ગવર્મેન્ટ એકેડમી પણ હોય છે.

ત્યાં જો તમારી પાસે પૈસા ગવર્મેન્ટ એકેડમી જોઈન્ટ કરી શકો છો આવી રીતે તમે એક સારા એવા આર્મી ઓફિસર બની શકો છો અને ત્યાંથી તમને જો આ કામ સારા એવા કામ કરશો અને સારી એવી નોકરી કરશો તો તમને આગળ વધારે સારી પોસ્ટમાં મૂકવામાં આવશે જેનાથી તમને તમારા માતા-પિતાને પણ પ્રાઉડ થશે.

શું ધ્યાન રાખવું પડે

તો તમારે શું ધ્યાન રાખવું પડે ચાલો હું જણાવી દઉં જો તમે આર્મીમાં જવા માંગો છો તો મેં તમને જે ઉપરના જે પેરેગ્રાફ જે મુદ્દા કીધા એટલા ને તમારે ધ્યાન રાખવું પડે છે અને ત્યાં તમારે એક એક્ઝામ આપવાની હોય છે તે વધારે વધારે જે દોડી શકે છે તેનો પણ કામનું છે કારણ કે વધારે વધારે દોડી શકે છે અને લાંબુ જેટલું દોડી શકે છે એટલું તમારા માટે ફાયદાકારક છે તમે જો જલ્દી આપો તો તમારા માટે સારું કામ પડશે નહીં તો તમારે હાય લેવાનું કમાન્ડો બનવું હોય એક આર્મી ઓફિસર નથી કમાન્ડર મતલબ કે બ્લેક કમાન્ડો હોય છે.

તે તમારે ખૂબ સંઘર્ષ કરવો પડશે અને તમારે ખૂબ જ મહેનત કરવી પડશે પછી તમે બની શકો છો પણ તે કેવી રીતે બની શકાય એમાં જો મતલબ કે એક સો સો જેટલા નોર્મલ હોય છે એટલો જ એક ટોટલ મારીએ તો આપણે એક કમાન્ડો હોય છે.

બ્લેક કમાન્ડો હોય છે એટલે જો તમારે આર્મીમાં બ્લેક કમાન્ડો બનવું હોય તો તમારે ખૂબ જ મહેનત કરવી પડશે જો મહેનત નહીં કરો તો તમને આગળ જઈને મુશ્ક ેલી પડી શકે છે એટલા માટે તમારે ખૂબ જ મહેનત કરવી જોઈએ અને તમે જલ્દીમાં જલ્દી આર્મીમાં જાવું હોય તો તમે જોઈ શકો છો અને 12 પછી જો તમારે આર્મીમાં જાવું છે તો તમારે ત્યાંથી 4:00 થી ને તમારે તેની પ્રેક્ટિસ શરૂ કરી દેવી પડે અને જો આર્મીમાં જોવા માગતો હોય તો ખૂબ જ સારું છે

Post Comment

You May Have Missed