ફર્નિચરનો બિઝનેસ કેવી રીતે શરૂ કરી શકાય
તો કેમ છો બધા હજુ તમને જણાવી કે તમે એક ફર્નિચરનો ધંધો શરૂ કરવા માંગો છો તો તમે તે કેવી રીતે કરી શકો છો અને તમે તેને ગૃહ પણ કરી શકો છો અને સારો એવો ધંધો તમારો સેટ કરી શકો છો કારણ કે આ જમાનામાં અત્યારના ટાઈમમાં જોવા જઈએ તો ફર્નિચરનો ધંધો ખૂબ જ ચાલતો નથી અને અમુક લોકોનો એટલો ચાલી જાય છે કે તેને ઘણા બધા અમીર બની જાતા હોય છે એટલા માટે હું તમને આ બ્લોકમાં હું તમને જણાવીશ કે તમે કઈ રીતે ફર્નિચરનો ધંધો શરૂ કરી શકો છો અને તેનાથી પૈસા કમાઈ શકો છો.
જેમાં ઘણા બધા એવા લોકો છે જે ફર્નિચરનો ધંધો શરૂ કરવા માંગે છે તો આ બ્લોકને જો તમે આખો વાંચી લેશો તો તમને ખબર પડી જશે કે તમે કેવી રીતે ફર્નિચરનો ધંધો કરી શકો છો અને તમે ત્યાંથી કેવી રીતે પ્રોફિટ મેળવી શકો છો અને જલ્દીમાં જલ્દી તમે તે ધંધાને આગળ વધારી શકો છો કારણ કે આ જમાનામાં ધંધો આગળ વધારો બધાને હોય છે કારણ કે તેને આ જમાનામાં જોવા જઈએ તો ખૂબ જ પૈસા ની જરૂર હોય છે કારણ કે પોતાનું ઘર અને ફેમિલીને સાચવવાની હોય છે એટલા માટે જો તમે એક ધંધો કરવા માંગો છો.
તે બેસ્ટ ઓપ્શન છે અને આજકાલને જવાના ઘણા લોકો એવા છે કે જે જોબ કરવા માગતા હોય છે અને જે જોબ કરતા હોય છે પણ એને ધંધામાં આવવું હોય અને તેનું ધંધામાં પૂરતું નોલેજ નથી હોતું અને તેને કયો ધંધો કરવો તે તેને વધારે ખબર નથી હોતી એટલા માટે તેને શું કરવું જોઈએ તો આ બ્લોકમાં તમને જણાવીશ તો ચાલો વધારે તમારો ટાઈમને લેતા હું આ બ્લોગ શરૂ કરીશ જો તમે એક ફર્નિચરનો ધંધો શરૂ કરવા માંગો છો તો તમારા માટે શું કરવું જોઈએ
ફર્નિચરનો ધંધો શરૂ કઈ રીતે કરવો?
ફર્નિચરનો ધંધો શરૂ કરવા માટે તમારી પાસે એક સારી એવું રોકાણ હોવું જરૂરી નથી અને અમુક ટાઈમમાં આપણે તમે જોઈ શક થોડો ઘણો જરૂરી છે એટલે કે રોકાણ હોવું પણ જરૂરી છે પણ અને જો તમારી પાસે રોકાણ ના હોય તો તમે પણ ધંધો કરી શકો છો કારણ કે તે રોકડથી કામ થાય છે અને રોકડતી જે કામ થતું હોય તેને તમે સારી એવો ધંધો કરી શકો છો.
જો તમારી પાસે પૈસા ન હોય તો તમે સારો ધંધો કરી શકો છો અને જો તમારી પાસે તો તમારે એની કરતા પણ સારો ધંધો કરી શકો છો તો તમે કેવી રીતે કરી શકો છો તો તમારે જો તમારી પાસે પૈસા છે તો તમે એક સારી એવું રોકાણ કરીને તમે પોતાનો ધંધો શરૂ કરી શકો છો અને જો તમારી પાસે સારું એવું રોકાણ નથી તો તમે શું કરી શકો છો તો તમારે પાસે જો કોઈ પણ ક્લાઈન્ટ આવે છે.
કે તમારે જો તેને ફર્નિચર કરી આપવાનું હોય છે જો તમે ત્યાં ક્લાઈન્ટને ઈમ્પ્રેસ કરીને જો તમે એની પાસેથી જો પૈસા લઈ લે મતલબ જે પૈસા થતા હોય છે જે ફર્નિચર લાવવાનો હોય છે તે સામાન લાવવાનો હોય છે તેને જો લાવી શકો છો તેના પૈસા માગે અને તેમાંથી તમે ધંધો કરી શકો છો તો તમે ફર્નિચરનો ધંધો છે આસાનીથી કરી શકો છો અને તેનાથી તમારે પ્રોફિટ પણ થાય છે અને આવી રીતે તમે રોકડતી એક સારો એવો ધંધો કરી શકો છો અને તમારે ચિરો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે છે.
બસ તમારી થોડી ઘણી મહેનત હોવી જોઈએ જો તમારે મહેનત નહીં કરતો નહીં થઈ શકો અને તમારું ધંધો શેઠ આવી શકે એટલા માટે જ શરૂઆતમાં તમે ઓળખાણ વિનાનો ધંધો કરો છો તો તમારે તેમાંથી તમને ત્યાં જ તમને પૈસા કમાઈને આપશે આવી રીતે તો તમે ફર્નિચરનો એક સારો એવો ધંધો સ્ટાર્ટઅપ કરી શકો છો અને જો તમારે ઝીરો રોકડમાં કરવું હોય ધંધો ફરી અમે તમને આગળ કીધું મુજબ એવી રીતે તમે સારો એવો ધંધો કરી શકો છો આવી જ રીતે એક સારો એવો ધંધો સેટ થઈ શકે છે.
તમારી પાસે ઘણા બધા ફર્નિચરના ટાઈપ હોય છે જેમ કે કોઈને પોતાનું ઘરનું જો નવો ફ્લેટ લીધો હોય છે તો તેને તેનું ઘરનું ફર્નિચર કરાવવાનું હોય છે અને ફ્લેટ નથી લીધો અથવા તો તેને કોઈપણ પહેલેથી ફ્લેટ લીધેલું છે અને થોડું ઘણું ફર્નિચર બાકી હોય તો તે તેનું ફર્નિચર ફરીવાર કરાવતો હોય છે અને જો તેની પાસે જો પણ એનું ફર્નિચર બહુ બધા ટાઈમ થઈ ગયો છે ફર્નિચર કરાવવાના અથવા તો એની પાસે કોઈ નવો ફ્લેટ લીધો હોય તો તમે તેમ ફર્નિચર કરાવવા માગતો હોય છે.
ધંધો સેટ કઈ રીતે કરવો
એટલા માટે તમે આવી રીતે એક સારો એવો ધંધો ચેક કરી શકો છો અને જો તમારી પાસે એવો સારો એવો રોકાણ તો તમે એક સારી એવી દુકાન પણ કરી શકો છો અને ત્યાંથી તમે તમારા જે કામ હોય છે તેને તમારે ફોટોસ માં કન્વર્ટ કરવાનું હોય છે ફોટોસ માં જે ફર્નિચર કરાવવા વાળા હોય છે તેને આપવાનું હોય છે અને તેને બતાવવાનું હોય છે કે તમે આટલું સારું કામ કરી આપવાના છે એટલા માટે જો તમે આવું કરી શકો છો તો તમે સારો એવો ધંધો કરી શકો છો.
એવું છે કે જો તમારી પાસે રોકડ ના હોય તો પણ તમે સારી રીતે એવો શરૂ કરી શકો છો ઘણા બધા લોકો એના ડરથી જ પોતાનો ધંધો નથી છે એવું કરતા હોતા કે પોતાની પાસે રોકાણ નથી અને જો તે રોકાણ કરે છે તો તેના પૈસા ડૂબી જશે ધંધો નહીં ચાલે એવું તેને ડર હોય છે એટલા માટે ઘણા બધા એવા ધંધો કરવો હોય તો તેને રોકડથી ધંધો કરી શકે છે અને તેમાંથી તે સારા એવા પૈસા પણ અન કરી શકે છે અને પોતાનો ધંધો પણ સેટ કરી શકે છે એટલે ઘણા બધા એવા લોકોને ડરતા હોય છે.
કે તે પોતાનો ધંધો શરૂ કરતા નથી અને તે પોતાના જે લાઈફ હોય છે એને જોબમાં જ કાઢી નાખે છે એટલા માટે જો તમે ધંધો કરવા માંગો છો તો તમારી પાસે બેસ્ટ ઓપ્શન છે આપવાની ચેનલનો ધંધો એ પણ ખૂબ જ સારો ચાલે છે અને અત્યારના ટાઈમમાં ઘણા બધા એવા હોય છે કે જેમાં બિલ્ડીંગ બનતી હોય છે ત્યાં તમે જઈને તમે સારું કામ બતાવ્યું શકો છો.
અને તમે ત્યાંથી ક્લાયન્ટને કન્વીચ કરીને ત્યાંથી તમે તમારા પ્રોજેક્ટનું સ્ટાર્ટઅપ કરી શકો છો એટલા માટે જો આ તમારે જો બિલ્ડીંગ બનતી હોય છે અત્યારે આજુબાજુમાં અથવા તો તમે એવું કોઈ સ્થળ ગોતો જા તમારો બિલ્ડીંગ બનતી હોય છે ત્યાં તમે જગ્યા એવી ગોતીને ત્યાં તમે જો ફ્લાઇટને ઇમ્પ્રેસ કરી દેશો તો તમારો ફ્લાઇટ એક ત્યાંથી બની જાય છે અને આવી રીતે તમે એક સારો એવો ધંધો કરી શકો છો
Post Comment