પ્રોગ્રામિંગ અને કોડિંગ શું છે અને તે કઈ રીતે શીખી શકાય
જો તમે એક સારા એવા સ્ટુડન્ટ છો અને જો તમારે ઘોડીંગ શીખવું છે તો તમે શીખી શકો છો ખૂબ જ આશા નથી કોડિંગ તમે શીખી શકો તો પણ કેવી રીતે તમે રેકોર્ડિંગ શીખી શકો છો ઘણા લોકોને એટલો રસ હોય છે કે તે કોડિંગ લેવા માટે તે ઘણા બધા વિડીયો જોતા હોય છે પણ તેને કંઈ પણ ખબર નથી પડતી હોતી અને કોડીની આજકાલ ખૂબ બધી વાર છે અને તેની જો તમને આવડતું હોય તો તમને સારી એવી સેલેરી અને જોબ પણ મળી શકે છે.
એટલા માટે હું તમને કહું છું કે તમે એક સારા એવા કોર્ડર પણ બની શકો છો પણ તમારે ધ્યાન અને ટાઈમ અને થોડોક શીખવાનો ટાઈમ આપવો પડે છે અને તમારા પ્રેક્ટિસ ની જરૂર પડે છે જો તમે આ ફોલો કરશો તો તમે એક સારા એવા કોર્ડ જ બની શકો છો અને તમે મનમાં એ પ્રશ્ન છે કે તમે કેવી રીતે સારા એવા ખોડલ બની શકો છો.
અને તમે જલ્દીમાં જલ્દી એક સારી એવી નોકરી કઈ રીતે લઈ શકો છો જેનાથી તમે સારા એવા પૈસા કમાઈ શકો છો અને તમે જો તમારી ખુદની કંપની પણ શરૂ કરવા માગતા હોય તો તમે સારી રીતે આસાનીથી કરી શકો છો પણ કેવી રીતે કરી શકો છો આ બ્લોકમાં તમને જણાવીશ અને જો તમે સારી એવી કંપની કરશો તો તમારી ઇન્કમ બહુ જ વધારે થઈ જાય છે .
જ્યારે તમારે જોશ સ્કિલ તમે શીખી જશો તો એક કોડીંગની સ્કેલ હોય છે જે તમારે શીખવી જોઈએ અને જો તમે તે શીખી જશો તો તમારે ખૂબ જ ફાયદો થાય છે અને તમે આગળ જોઈને કાંઈ પણ મુશ્કેલી પડતી નથી જો તમે તે સ્ક્રીનને શીખતા નથી અને તમારે ઘણા બધી એવી લેંગ્વેજ પણ હોય છે જે તમારી શીખવી પડે છે તો હું આગળ આ બ્લોકમાં તમને આગળ જણાવીશ કે કઈ કે એવી બધી લેંગ્વેજ હોય છે અને તમારે કઈ રીતે તે જ શીખી શકો છો અને તે તમને ખૂબ જ આસાન રીતે કઈ રીતે આવડી શકે છે.
હું આ બ્લોગમાં તમને જણાવવાનો છું તો તમે આ બ્લોકને આખો વાંચો તો તમને પૂરેપૂરી માહિતી મળી જશે કે તમે કેવી રીતે એક સારા એવા બની શકો છો અથવા તો જો તમારે કોડર બનીને જો તમારે એક સારી એવી કંપની ખોલવી છે તો તમે સારી એવી કંપની ખોલી શકો છો અથવા તો તમારે રિલાયન્સીંગ કરવું હોય તો ફ્રી લાયસિંગ કરી શકો છો અથવા તો જો તમારે આ પોતાનો કોઈ પ્રોડક્ટસ અથવા તો કોઈ એપ્લિકેશન બનાવ્યું હોય તો તમે સારી એવી એપ્લિકેશન પણ બનાવી શકો છો.
અને જો તમારી પાસે આ વેબસાઈટ જો તમારે વેબસાઈટ બનાવી હોય તો તમે સેટ પણ બનાવી શકો છો અને તે ખૂબ જ સારી રીતે તે વર્ક પણ કરશે એટલા માટે હું તમને કહું છું કે જો તમે સારા એવા ઓર્ડર બની જશો તો તમારે ખૂબ જ આગળ છતાં ફાયદો થવાનો છે કારણ કે આગળનો યુગ ટેકનોલોજીનો યુગ કહેવામાં આવે છે અને તે આગળ જતાં ખૂબ જ ફાયદાકારક છે જે ટેકનોલોજી થોડી ઘણી માહિતી તમને હશે તો તમારે ખૂબ જ આગળ જતાં ફાયદો થાય છે અને જો આ તમે શીખી જશો તો તમારા માટે આગળ જતા કંઈ મુશ્કેલી નહીં આવી શકે અને તમે તમારા પરિવાર અને તમારા જે ફ્રેન્ડ સાથે બરાબર એને કરી શકીશું.
પ્રોગ્રામર એટલે શું અને કઈ રીતે બની શકાય
ખૂબ જ આનંદ થાય છે કે એક પ્રોગ્રામ જ છે તે પોતાનું કરિયર પોતાના હાથેથી લીખતો લાગતો હોય છે એવું જાણવા મળે છે કે તે એક પ્રોગ્રામમાં છે અને તે પ્રોગ્રામિંગમાં કાંઈ પણ કરી શકે છે અને તે કોઈ પણ એપ્લિકેશન અથવા તો વેબસાઈટ પણ બનાવી શકે છે એને એક પ્રોગ્રામર કહેવામાં આવે છે અને ઘણી બધી લેંગ્વેજ એવી હોય છે કે તેને આવડતી હોય છે અને તેની પાસે થોડી ઘણી સ્કિલ હોય છે એટલા માટે તેને પ્રોગ્રામર કહેવામાં આવે છે અને કોર્ડર અને પ્રોગ્રામર બંને સારા એવા હોય છે અને તેવો કામ કરી શકે છે.
એટલા માટે એક પ્રોગ્રામમાં ખૂબ જ સારો હોય છે અને એક કોર્ડર પણ ખૂબ જ સારો હોય છે કારણ કે તેને ટેકનોલોજીનું થોડી ઘણી માહિતી હોય છે અને ટેકનોલોજી કઈ રીતે કામ કરે છે તેને માહિતી હોય છે તો તમે પણ એક પ્રોગ્રામ જ બનવા માંગો છો તો તમારે ઘણી બધી એવી ભાષાઓ હોય છે તે તમારે શીખવી પડે છે પણ તે ભાષા કઈ હોય છે તે ભાષાઓ એ હોય છે કે જે તમે જો પ્રોગ્રામિંગ હોય તો મારું કે કાંઈ પણ હોય જો તમે તેમાં શીખી જાવ છો તેમ ભાષા પણ તે ભાષા તમારે શીખતાં ઘણો બધો ટાઈમ જાય છે.
અને તે પ્રોગ્રામિંગની એટલે કે કમ્પ્યુટરની ભાષા હોય છે નામ કે આપણે જો આપણે જે બોલીએ છીએ તે આપણને સમજાય છે અથવા તો જો તમને ઈંગ્લીશ નથી આવડતું અને જો તમને ગુજરાતી આવડે છે તો તમે જો ગુજરાતી બોલો છો તો હું જે તમે વાંચો છો અથવા તો તમને કોઈ કહે છે કે આમ કરી આપ એટલે આમ કરી આપે એટલે એનો મતલબ છે કે મને આવા કામ કરી આપો . હવે આપણે કોઈ આપણને કહે છે તો આપણે એને કરી આપીએ છીએ એવી જ રીતે પ્રોગ્રામિંગમાં કમ્પ્યુટરની ભાષા હોય છે કે આપણે તેને કહેવાનું હોય છે કે આમ કરી આમ એટલે કમ્પ્યુટર એ રીતે આપને એવી રીતે કરી આપે છે તો તેને એક પ્રોગ્રામની ભાષા કહેવામાં આવે છે.
કઈ લેંગ્વેજ શીખવાની હોય છે
તો તમે કઈ ભાષા શીખી શકો છો અને તમારે કંઈ ભાષા શીખવી જોઈએ તો તમે જો એક બીકીના છો અને જો નાના એવા અથવા તો તમે અત્યારે જો 12th પૂરું કર્યું હોય તો ઇંગ્લેન્ડ વેસ્ટ થી શરૂ કરી શકો છો અને સી લેંગ્વેજ એક બેસ્ટ છે એટલે કે એક પાયો છે ત્યાંથી તમે શરૂઆત કરી શકો છો અને ત્યાંથી તમે આગળ વધી શકો છો જો તમે ડાયરેક્ટ કોઈ પણ હાઈલાઈવલ ની લેંગ્વેજ શીખવા જશો તો તમને મુશ્કેલી પડી શકે એટલા માટે જો તમે એટલે સી લેંગ્વેજ શીખશો તેનાથી તમને ઘણો ફાયદો થાય છે.
અને તમે બીજી લેંગ્વેજ પણ બહુ જ આસાનીથી સારી રીતે શીખી શકો છો અને આવી રીતે તમે એક સારા એવા પ્રોગ્રામ મોર બની શકો છો અને આ પ્રોગ્રામર અને ખોડલ મની શકો છો અને ખૂબ જ સરળતાથી કોઈપણ જગ્યાએ જોબ મેળવી શકો છો અથવા તો તમે જો તમારે પ્રોડક્ટ બનાવવા માંગતા હોય અથવા તો તમે પોતાની કંપની ઓપન કરવા માગતા અથવા તો તમે ચેક કરવા માંગતા તો તમે તે આ તમારો મનપસંદ કામ કરી શકો છો અને આવી રીતે તમે એક સારા એવા આ ટેકનોલોજી વાળા કહેવામાં આવી જાવ છો એટલા માટે તમારા માટે સારું પડે છે
Post Comment