ડોક્ટર કેવી રીતે બની શકાય અને શું કરવું જોઈએ?
આજકાલ ઘણા બધા લોકો ડોક્ટર બનવા માગતા હોય છે અને ઘણા બધા લોકો એન્જિનિયર કલેકટર અને મોટા મોટા ઓફિસર બનવા માંગતા હોય છે અને એન્જિનિયર તો ઘણા બધા લોકો મતલબ એટલે કે ૮૦ ટકા લોકો તો એન્જિનિયર બનવા માંગતા હોય છે પણ ઘણા ઓછા એવા લોકો હોય છે જેને જેને ડોક્ટર બનો હોય છે અને તે ડોક્ટર બનવા માટે તે સાયન્સ લે છે અને સાઈઝમાં આગળ વધે છે.
અને તેનો ભણતર ભણાય છે અને તે ડોક્ટર બનવા માગતા હોય છે એટલા માટે તે કાંઈ પણ કરી શકે છે અને જલ્દીમાં જલ્દી તેમને ડોક્ટર બનવું હોય છે એટલે તે ખૂબ જ મહેનત કરે છે અને ડોક્ટર બનવા માટે મહેનત પણ જરૂરી છે જો તમે ડોક્ટર બનવા માંગો છો તો તમારે ખૂબ જ મહેનત કરવી પડશે જો તમે મહેનત નહીં કરો તો તમારે ડોક્ટર બનવું મુશ્કેલ છે.
અને એવી રીતે તમે ડોક્ટર નહીં બની શકે એટલા માટે જો તમારે ડોક્ટર બનવું હોય તો તમે જલ્દી બની શકો છો ના બદલે જો તમારે એન્જિનિયર બનવું હોય તો તમે થોડીક સહેલાઈથી ડોક્ટર કરતાં સહેલાઈથી તમે એન્જિનિયર બની શકો છો અને એન્જિનિયર ઘણા ટાઈપના હોય છે જેમ કે સોફ્ટવેર એન્જિનિયર સિવિલ એન્જિનિયર એવા ઘણા ટાઈપના એન્જિનિયર હોય છે.
તો જો તમારે ડોક્ટરે જ બનવું હોય તો તમારે થોડી મહેનતની જરૂર પડશે અને જલ્દીમાં જલ્દી તમારા ડોક્ટર બનવું હોય તો તમારે સારા એવા કોચિંગ લેવી પડશે અને તમારા ગ્રેજ્યુએશન કમ્પલેટ કરીને નીટની એક્ઝામની તૈયારી કરવી પડશે જો નીટની એક્ઝામ તમે ક્લિયર કરી દેશો તો તમે આસાનીથી એક સારા એવા ડોક્ટર બની શકશો અને છો મેળવી શકશો અને એક સારી એવી સેલેરી સાથે તમને એક સારી હોસ્પિટલમાં તમે ડોક્ટર બની શકો છો.
અને જો તમારે કોઈ પર્સનલ ઘરનું હોસ્પિટલ ઓપન કરવી હોય તો તમે તે પણ કરી શકો છો અને એવી રીતે તમે એક સારા એવા ડોક્ટર બની શકો છો હું એન્જિનિયર તમારા બનવું એ એના કરતાં તમારા ડોક્ટરમાં વધારે મહેનત કરવી પડે છે અને તેમાં સફળતા પણ મળવાના સાંજ ઓછા છે જો તમે ખૂબ જ દિન રાત એક કરીને મહેનત કરો છો.
તો જ તમે એક સારા એવા ડોક્ટર બની શકો છો અને તમારી નીટની એક્ઝામ ક્લિયર થાય છે જો નીટની એક્ઝામ તમે ક્લિયર નહીં કરો તો તમારે આગળ જઈને ખૂબ જ મુશ્કેલી પડી શકે છે અને તમને લાયસન્સ પણ મળી શકતું નથી એટલા માટે જો તમે ડોક્ટર બનશો તો તમારે આ નીટ ની એકઝામ ક્લિયર કરવી પડશે જો તમે નીટની એક્ઝામ આવી રીતે તમે કાંઈ પણ રીતે તમે ક્લિયર કરી દેશો તો તમે સારા એવા ડોક્ટર બની ગયા છો અને સારી એવી જોબ મળી જશે.
ડોક્ટર ની તૈયારી ક્યારથી શરૂ કરવી જોઈએ?
તો જો તમે એક ડોક્ટર બનવા માંગો છો તમારે આજથી તૈયારી શરૂ કરી દેવી જોઈએ કારણ કે ડોક્ટર પરમ એટલું બધું સહેલું નથી બની શકતા એટલા માટે જો તમે તૈયારી પહેલેથી જ કરી દેશો તો તમારે સારું પડશે અને તમે જલ્દીમાં જલ્દી સારા એવા ડોક્ટર બની શકો છો ડોક્ટર બધું ઘણા બધા ટાઈપના હોય છે એમાં તમારે નક્કી કરવું પડશે કે તમારે કયા ટાઈપનું ડોક્ટર બનવું છે.
જો તમારે સર્જન ડોક્ટર બનવું હોય તો તમે સર્જન ડોક્ટર બની શકો છો અને જો તમારા ડેન્ટિસ્ટ ડોક્ટર અથવા તો કાંઈ પણ બહુ બધા ટાઈપના ડોકટર હોય છે તો તમારે ડોક્ટર બનવું હોય તો તમે તે આસાનીથી ડોક્ટર બની શકો છો અને જલ્દીમાં જલ્દી જો તમે તૈયારી તમારી શરૂ કરવી તે હોય તો તમારે ખૂબ જ સહેલું પડશે અને આગળ જાતા તમારે ઘણા વાયદો થાય છે.
તો તમે તૈયારી જલ્દી માં જલ્દી શરૂ નહીં કરો તો મારે આગળ જઈને ખૂબ જ નુકસાની થશે અને તમને તકલીફ પડી શકે છે એટલા માટે જો તમે જલ્દી સે એ તૈયારી શરૂ કરી દેશો એટલે તમારે ચાર્જિંગમાં છેલ્લી ડોક્ટર બનીને સારા એવી સેલેરી સાથે તમને જોબ મળી શકે છે અને તમારી નીટ જોબ ક્લિયર થઈ જાય છે તો તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે અને જો તમે નેટ ક્લિયર કરી શકતા નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે તેમાં ટ્રાય કરી શકો છો.
અને જો તમારે ટ્રાય થઈ ગઈ કમ્પલેટ તો તમે સારા એવા ડોક્ટર બની શકો છો એટલા માટે જ હું કહું છું કે તમે જો જલ્દી માં જલ્દી સારા એવા ડોક્ટર પડી શકો તો સારું વટ છે અથવા તમારે need કરી દેશો તો તમે ડોક્ટર ભણવા માગો છો અત્યારથી તૈયારી શરૂ નહીં કરો . તો ઘણો બધો નુકસાન થશે.
જો તમે અત્યારે 10 મુ ધોરણ ભણી રહ્યા છો અને જો તમારું દસમું ધોરણમાં તમે સારા એવા માર્ક્સથી પાસ થઈ જાવ છો અને સાયન્સમાં વધારે માર્ક્સ આવે છે તો તમારે સાયન્સ લેવું જ સાઇન થશે મેઇન સબ્જેક્ટ છે તમે તમારે જવું જોઈએ અને સાયન્સ લીધા પછી તમારે તેમાં ખૂબ જ મહેનત કરવી પડે કારણકે તમારું જ્યારે ક્લિયર થાય છે ત્યારે તમને કોલેજમાં એડમિશન મળશે અને તે કોલેજમાં તમે જે એડમિશન લઈ શકો પછી તમારે નીટ એક્ઝામ.
છ સાયન્સમાં તમે અત્યારથી સારું પરફોર્મર કરશો તો તમારે સારું પડશે અને જલ્દીમાં જલ્દી તમારે નેટ ક્લિયર થઈ શકશે કારણ કે સાયન્સ એક એવો સબ્જેક્ટ છે જેનાથી તમે સોફ્ટવેર એન્જિનિયર પણ બની શકો છો અને એક સારા એવા ડોક્ટર પણ બની શકો છો એટલા માટે તમારે સાયન્સ ક્લિયર કરવો જરૂરી છે અને જો તમારે સારા એવા માર્ક્સ આવે છે.
તો તમારે 60 લેવો જોઈએ અને મેડિકલ સ્માર્ટ જવું જોઈએ કારણકે તેમાં સારું પડે છે અને જો સાયન્સમાં તમારે ચાર માર્ક્સ નથી આવતા અને પછી પણ તમારે જો ડોક્ટરે બનવું હોય તો તમે પછી પણ ડોક્ટર બની શકો છો પણ છો તમે પહેલેથી જ ધ્યાન રાખજો તો તમારા માટે સારું પડશે અને જલ્દીમાં જલ્દી તમે સારી એવી જોબ મળી શકે છે તમારા નીટ ક્લિયર કરવામાં સારું પડશે ઘણા બધા એવા લોકો હોય છે કે જેનાથી ક્લિયર નથી થતું હોય તો ખોટા પગલા ઉઠાવી લે છે.
પણ તમારે એવું કરવું જોઈએ નહીં કારણ કે જો તમે ખોટા પગલા ઉઠાવી લેશો તો તમારા મા-બાપનું શું થશે તમે એકવાર પણ નહીં વિચાર્યું હોય તો તમને જિંદગી ઘણા બધા મોકા આપશે આવા સારા એવા કોર્સ કરવાની તો તમે તે હાર ન માનીને તમારે તે તમારું ઘર કન્ટિન્યુ રાખવું જોઈએ અને જો તમે આવી રીતે ક્લિયર કરી દેશો તો તમારે ખૂબ જ સારું પડશે.
જો તમારે ડોક્ટર આવે તો તમારી શાળા ડોક્ટરની પાસેથી મદદ પણ માગવી જોઈએ અને તે જે રીતે સમજાવતી રીતે તમારે સમજવું તોય આનાથી એ ફાયદો થાય છે કે આપણે જ્યારે કોઈપણ ડોક્ટર બનેલા સક્સેસફૂલ માણસને મદદ લઈએ છીએ ત્યારે તે આપણને તેના છે સક્સેસફૂલ નથી થયા તે કિસ્સાઓ સંભળાવે છે અને તે કિસ્સાઓથી આપણે શીખવું જોઈએ કે આપણે આવું ના કરવું જોઈએ અને આગળ આવી ભૂલ ના કરવી જોઈએ એનાથી તમને જલ્દી માં જલ્દી ડોક્ટર બનવામાં મદદ કરે છે તો આવી રીતે તમે એક સારા એવા ડોક્ટર બની શકો છો.
Post Comment