એપ ડેવલપર કેવી રીતે બનવું અને શું શું શીખવું પડે છે
કેવી રીતે બનાવી અને શું શું શીખવું પડે છે આજકાલના જમાનામાં ખૂબ જ આઈટી ડિમાન્ડની માંગ છે અને તે પણ બધા ભાઈ અથવા બહેનો બધા જ આરટીઓમાં જઈ રહ્યા હોય છે તો આઇટી એટલે કે તમે ત્યાં પણ શીખી શકો છો આરટીઓમાં ઘણો બધો હોય છે એ જેમકે ડિઝાઇનર્સ હોય છે ડેવલોપર્સ હોય છે ગેમ ડિઝાઇનર હોય છે
ગેમ ડેવલોપર હોય છે એવી રીતે જ ઘણા બધા ડિઝાઇનર અને એફ ડેવલોપર હોય છે ઘણા બધા ડેવલોપર અને ઘણા બધા ડિઝાઇનર્સ હોય છે તે આઈટી ફિલ્ડમાં આવે છે તો તમે પણ આઈ ટિફિનમાં જવા માંગો છો તે અત્યારના સમયમાં ખૂબ જ ચાલી રહ્યું છે કે આર્ટી ફિલ્મ બહુ જ સારું છે અને તેમાં પણ આગળનો ભવિષ્ય ખૂબ જ ઉજવળ છે.
જેમાં તમે કોઈપણ રોકાણ કર્યા વિના તમારો બિઝનેસ શરૂ કરી શકો છો જો તમારી પાસે આઈટી નું નોલેજ હોય તો અથવા તો તમારી પાસે કોઈ સ્કીલ હોય તો તમે તે પણ શેર કરી શકો છો તો કેવી રીતે કરવું આજ આ બ્લોગમાં હું તમને બધું જ સમજાવીશ તો બ્લોગ છેલ્લે સુધી વાંચો તો તમને ખબર પડશે આરટીમાં જાઉં સારું છે કે નથી સારો કે અત્યારે ફિલ્ડ કહે છે સેલેરી કેટલી મળશે તે બધું તમને જાણવા મળશે તો આખો બ્લોગ વાંચો અને પૂરેપૂરું ધ્યાન રાખીને વાંચી જજો.
જો તમારે એફ ડેવલોપર બનવું હોય તો તમે પણ બની શકો છો અને સહેલાઈથી તેનો કોર્સ કરીને બની શકો છો અથવા તો તમે youtube પર જોઈને પણ બની શકો છો જેથી કરીને તમને કોઈ પણ દેવી નહિ પડે અને ઇન્સ્ટિટયૂટ જોઈને કરવી પડે એ તમારે થાય છે તો તમારે બનવું હોય તો એમાં તમારે ઘણી બધી લેંગ્વેજ આવશે તે તમારા શીખવી પડશે બે પ્રકારના હોય છે એક હોય છે.
શું કેવી રીતે કરવું
એન્ડ્રોઇડ એપ ડેવલપર અને એક હોય છે આઈ ઓ એસ એફ ડેવલોપર તમારે નક્કી કરવું પડશે કે તમારા કયો ડેવલોપર ભણવું છે જેથી કરીને સારું પડશે કે તમારે જો તમારે એપ ડેવલપર સોરી is ડેવલપર વન હોય તો તમારે એક લેંગ્વેજ શીખવી પડશે અને જો તમારે એન્ડ્રોઇડ એપ ડેવલપર બંધ હોય તો તમારે ચા ચાર લેંગ્વેજ શીખવું પડશે અને આ લેંગ્વેજ તમે youtube માંથી પણ શીખી શકો છો અને જો તમે એકવાર તમને બધી આવડી જાય છે તો તમે કોઈપણ પ્રકારની એપ બનાવી શકો છો.
અને આની સાથે સાથે તમારે ફાયરબેજ સ્કૂલ ડેટાબેઝ વધુ શીખવું પડશે જેથી કરીને તમારે એપમાં જો કોઈ ડેટા સેવ કરાવા હોય તો તમે કરાવી શકો છો તમે આ બધું નહિ શકેલું હોય તો તમને આગળ જઈને મુશ્કેલી પડી શકે છે એટલે તમારે આની સાથે સાથે ડેટાબેઝ ફાયરબેજ પદો શીખવું પડશે જેથી કરીને તમારે ખૂબ જ સારું પડશે
અને તેને શેર કરીને પૈસા કમાઈ શકો છો તો આવી રીતે તમે હેબ ડેલો પર અને વેબ ડેવલોપ સોરી આયુર્વેદ ડેવલપર બની શકો છો તેમાં શું શું શીખવું પડે છે તેમાં ચાર લેંગ્વેજ આવે છે જે તમારે શીખવી જોઈએ છે અને જો તમે આ ન શકો તો તમને આગળ કાંઈ પણ નહીં આવડે તો તમારે આ ચાર લેંગ્વેજ શીખવી પડશે સીએસસી પ્લસ પ્લસ તમે શીખેલી હશે તો તમને કોઈપણ જગ્યાએ તમને જોબ મળી શકે છે.
શું શું શીખવું પડે છે
એક ડેવલપર બનવા માટે તમારે શું શું શીખવું પડશે આ બધા ઘણા બધા માણસોનો આ પ્રશ્ન હતો હોય છે જેથી કરીને તે પોતે જ ડેવલપમેન્ટ બનવા માગતા હોય છે પણ તેને પૂરતું નોલેજ મળતું હોતું નથી જેથી કરીને તે ડેવલપર બની શકતા નથી તો આ બ્લોકમાં હું તમને ફોટો માહિતી આપીશ તો આ બ્લોગને આખો વાંચશો અને તમે આમાંથી ઘણું બધું શીખીને ચાલશો અને આ બધું જ હું તમને કહીશ કે તમે કેવી રીતે ડેવલપર બની શકશો અને તમારી સેલેરી કેટલી થઈ શકશે.
જો તમે એન્ડ્રોઇડ ડેવલપ કરો છો તો તમારે સેલેરી રહેશે કરી 15,000 થી 20,000 અને જો તમે પણ છો અને તેમાં પરફેક્ટ થઈ જશો તો તમારા સેલેરી રહેશે 20,000 થી ₹25,000 સ્ટાર્ટિંગ સેલેરી રહી શકે છે પણ એવી એક લેંગ્વેજ આવે છે જેની જેથી તમે બંને કરી શકો છો એટલે કે જો તમારે એન્ડ્રોઇડ એપ બનાવી હોય તો એન્ડ્રોઇડ એપ બની શકે છે અથવા તો તમારે સાહેબ બનાવ્યું હોય તો એપ બનાવી શકો છો એનું નામ છે ફ્લટર ફ્લટર અથવા તમે કરો છો તો તમારે જ લેંગ્વેજ શીખવી પડશે અને આ લેંગ્વેજથી તમે બંને એપ બનાવી શકો છો આ યુએસ અથવા તો એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવી શકો છો.
અને તમે જોબ કરીને પણ સારા એવા પૈસા અન કરી શકો છો અને તમે ફ્રી લાર્જિંગ કરીને પણ પૈસા કમાઈ શકો છો આવી રીતે કરીને તમે આ કરીને તમે ઉપર બની શકો છો અને જો તમે ફ્લેટર કરો છો તો ફ્લેટરમાં તમે વેબસાઈટ પણ બનાવી શકો છો જો તમે લેંગ્વેજ શીખેલી હશે તો તમે બંને એફ અને વેબસાઈટ પણ બનાવી શકો છો એના જરીએથી ઘણા બધા ફાયદા થાય છે
એપ ડેવલપર કેવી રીતે પૈસા કમાય છે?
જો તમે આ બધી લેંગ્વેજ શીખી લો છો તો તમે ઘરની કંપની પણ શરૂ કરી શકો છો અને તેઓ કંપનીમાંથી જે મેં એમ્પ્લોય હાયર કરીને તમે પૈસા કમાઈ શકો છો અથવા તો તમે પોતાની પ્રોડક્ટ ભેજ કંપની ઊભી કરી શકો છો જેમાં તમારે ખુદની કંપની હોય છે અને તમે એડવર્ટાઈઝર થી પૈસા કમાઈ શકો છો આપ હાલ માં ખૂબ જ આવું થઈ રહ્યું છે તેથી પોતાની કંપની શરૂ કરો તેમ વધારે ફાયદો છે.
તેમાં તમને ગ્રોથ મળી શકે છે અને જો તમે જોબ કરશો તો પણ એમાં સારું છે અને સારી એવી સેલેરી મળી શકે છે જો તમને પોતાનું બિઝનેસમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે પોતાની કંપની ખોલીને તેમજ તેમાં પોતાની કંપની ખોલો અને તેમણે એમાં ચલાવો અને એમાંથી પૈસા અન્ન કરો અને પોતે એ કોઈ પણ એવી એપ બનાવો છે એમાંથી તમારી રેગ્યુલર ઇન્કમ શરૂ રે અથવા તો તમે ક્લાયટ વેજ પણ કંપની ચલાવી શકો છો.
જેમાં તમે ક્લાઈન્ટ કોઈ પ્રોજેક્ટ આપે છે તો તમે પ્રોજેક્ટ બનાવીને તેને થી પૈસા અન કરી શકો છો અને તેમ તેમ પાછા મળી શકે છે જેમ જેમ તેમ તેમ વધારે પ્રોજેક્ટ લેશો એવી રીતે તમને વધારે પૈસા મળે છે અને પ્રોડક્ટ પેજ કંપનીમાં એવું હોય છે કે જો તમે પ્રોડક્ટ કોઈપણ એપ બનાવો છો તો તમારી એપ ચાલશે ન ચાલશે એમાં રિસ્ક રહે છે પ્રોડક્ટ બે જ કંપનીમાં પોતાની કંપની ઊભી કરવા માગતા હોય તો પણ ઠીક છે અથવા તો તમે ઘરે બેઠા પોતે જ વર્ક કરીને પોતે જ અન કરવા માંગો છો.
તો તમે લેપટોપ દ્વારા તમે તે કરી શકો છો અને પૈસા કમાઈ શકો છો આર લેંગ્વેજ શીખવાના ઘણા બધા ફાયદા છે અને જો તમે આ લેંગ્વેજ શીખી જશો તો તમને આગળ જતા કોઈપણ મુશ્કેલી નહીં પડે અને ડેટા બે શીખવું જરૂરી છે કારણ કે ડેટાબેઝથી જ વધારે મોટી એપ બની શકે છે અથવા તો તમે જો ડેટાબેઝ નહીં શીખો તો આ તમને આગળ જઈને ખૂબ જ મુશ્કેલી પડી શકે છે જેથી તમે મૂંઝવણમાં આવી શકો છો અને તમને કાંઈ પણ થઈ શકે છે
Post Comment